language - Example Sentences

લૈંગગ્વજ / લૈંગગ્વિજ / લૈંગગ્વિજ
How do we hear everyone in our own native language
પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતાં સાંભળીએ છીએ આ કેવી રીતે શક્ય છે આપણે બધા જ જુદી જુદી જગ્યાઓના છીએ
When they heard that he spoke to them in the Hebrew language they were even more quiet He said
યહૂદિઓએ સાંભળ્યું કે પાઉલ હિબ્રું ભાષા બોલે છે તેથી તેઓ વધારે શાંત થયા પાઉલે કહ્યું
For he who speaks in another language speaks not to men but to God for no one understands but in the Spirit he speaks mysteries
તે શા માટે તે હું સમજાવીશ જે વ્યક્તિમાં વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા છે તે લોકોને સંબોધતા નથી પરંતુ તે દેવને સંબોધે છે તે વ્યક્તિને કોઈ સમજી શકતું નથી કારણ કે આત્મા થકી તે મર્મો વિષે બોલે છે
He who speaks in another language edifies himself but he who prophesies edifies the assembly
જે વ્યક્તિ અન્ય ભાષા બોલે છે તે માત્ર પોતાની જાતને જ મદદરુંપ થાય છે પરંતુ પ્રબોધક તો આખી મંડળીને મદદરુંપ થાય છે
Therefore let him who speaks in another language pray that he may interpret
તેથી જે વ્યક્તિની પાસે અન્ય ભાષા બોલવાની ક્ષમતા છે તે પોતે જે બોલે છે તેનું તે સાચું અર્થઘટન કરી શકે તેવી તેણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ
For if I pray in another language my spirit prays but my understanding is unfruitful
હું જો અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે પરંતુ મારું મન તો નિષ્ક્રિય છે
However in the assembly I would rather speak five words with my understanding that I might instruct others also than ten thousand words in another language
પરંતુ મંડળીની સભામાં તો વિવિધ ભાષાના હજારો શબ્દો બોલવાને બદલે હું જેને સમજી શકું છું તેવા માત્ર પાંચ શબ્દો જ બોલીશ હું મારી સમજ પ્રમાણે બોલવાનું પસંદ કરું છું કે જેથી હું બીજા લોકોને ઉપદેશ આપી શકું
What is it then brothers When you come together each one of you has a psalm has a teaching has a revelation has another language has an interpretation Let all things be done to build each other up
તો ભાઈઓ અને બહેનો તમારે શું કરવું જોઈએ જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ
If any man speaks in another language let it be two or at the most three and in turn and let one interpret
જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ
They sang a new song saying You are worthy to take the book and to open its seals for you were killed and bought us for God with your blood out of every tribe language people and nation
અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના ભાષાના પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading