Advertisement - Remove

importance - Example Sentences

Popularity:
Difficulty:
ઇમ્પૉર્ટન્સ
Underscoring the importance to address the emerging maritime security issues facing the Indo-Pacific region including the smuggling of people, arms, drugs and money; illegal, unreported and unregulated fishing; and the movement of terrorists;
લોકો, હથિયારો, ડ્રગ્સ અને પૈસાનું સ્મગલિંગ, ગેરકાયદેસર, બિન-સત્તાવાર અને અનિયંત્રિત માછીમારી, તેમજ આતંકવાદીઓની હેરફેર જેવા ઇન્ડો-પેસિફિક પ્રદેશ દ્વારા સામનો કરવામાં આવી રહેલા ઉભરી રહેલા દરિયાઇ સુરક્ષાને લગતા મુદ્દાઓને ઉકેલવાના મહત્વ પર ભાર મુકીને;
Recognizing of the importance of the Blue Economy as a driver of inclusive and sustainable economic growth and development in the region;
પ્રદેશમાં સંકલિત અને સંતુલિત આર્થિક વૃદ્ધિ અને વિકાસના પરિબળ તરીકે વાદળી અર્થતંત્ર (બ્લુ ઇકોનોમી)ના મહત્વને સમજીને;
Interacting with the Probationers, the Prime Minister emphasized the importance of working with dedication, to perform with distinction, the various roles and responsibilities that they would be looking after.
પ્રોબેશનર્સ સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ સમર્પણ અને વિશિષ્ટતાથી કામ કરવા બાબતે તેમજ વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓ અદા કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
Underscored the importance of trade and economic ties between the two countries.
• બંને પક્ષો વચ્ચે વેપાર-વાણિજ્ય અને આર્થિક સંબંધોનાં મહત્ત્વને રેખાંકિત કરવાં.
We recall the pious thoughts of Paighambar Mohammad Sahab, who highlighted the importance of harmony, kindness and charity.
આપણે પયગંબર મહંમદ સાહેબના પવિત્ર વિચારોને યાદ કરીએ, જેમણે સંવાદિતા, દયા અને દાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
Advertisement - Remove
Realising the importance of renewable energy for sustainable and low carbon-imprint growth, the two leaders hailed the initiative of International Solar Alliance and committed full cooperation to upscale solar technologies and harness the full potential of solar energy.
પર્યાવરણનાં લાભ માટે નવીનીકરણ ઊર્જાનાં મહત્વ અને કાર્બનનાં ઉત્સર્જનમાં ઓછી વૃદ્ધિ માટે બંને નેતાઓએ સૌર ટેકનોલોજીઓ વધારવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલની અને એમાં વધારો કરવા સંપૂર્ણ સહકારની પહેલોની પ્રશંસા કરી હતી.
The Prime Minister spoke at length about the challenge of cyber crime, and the importance of strengthening forensics and cyber forensic labs in this context.
પ્રધાનમંત્રીએ સાયબર અપરાધનાં પડકાર વિશે વિગતવાર વાત કરી હતી તેમજ આ સંદર્ભમાં ફોરેન્સિક અને સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાઓનું મહત્ત્વ સમજાવ્યું હતું.
In view of the persistent demand for Japanese language knowing professionals since the past few years, Prime Ministers of India and Japan recognized the importance of expanding Japanese language education in India for achieving wider and closer cooperation in different domains.
છેલ્લાં થોડાં વર્ષોમાં જાપાનીઝ ભાષાનાં જાણકાર વ્યાવસાયિકોની સતત વધતી માગને ધ્યાનમાં રાખીને ભારત અને જાપાનનાં પ્રધાનમંત્રીએ ભારતમાં જાપાનીઝ ભાષાનાં વિસ્તારનાં મહત્ત્વને ઓળખવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવા માટેની કામગીરીનાં મહત્ત્વને સમજ્યાં હતાં.
Shri Narendra Modi said that the 21st century will be shaped by societies that accord topmost importance to education, research, and innovation.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 21મી સદીને એ જ સમાન અભિનવ સ્વરૂપ પ્રદાન કરશે, જે શિક્ષણ, સંશોધન અને નવી પદ્ધતિઓને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે.
He stressed on the importance of improving the speed of grievance disposal, so that the problems of ex-servicemen can be positively resolved in the shortest possible time.
તેમણે ફરિયાદોના સમાધાન માટેની ગતિને ઝડપી બનાવવા પર ભાર મુક્યો જેથી કરીને ઓછામાં ઓછા સમયમાં પૂર્વ સૈનિકોની સમસ્યાઓનું હકારાત્મક સ્વરૂપે સમાધાન કરી શકાય.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading