Advertisement - Remove

humanity - Example Sentences

Popularity:
Difficulty:
હ્યૂમૈનિટી / યૂમૈનિટી
Recalling the contributions of Shri Saibaba to the society, Prime Minister said that his teachings give us the mantra to build a strong unified society and to serve humanity with love.
સમાજમાં શ્રી સાંઇબાબાનાં પ્રદાનને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનાં ઉપદેશોએ આપણને મજબૂત એકતાંતણે બંધાયેલા સમાજનું નિર્માણ કરવાનો અને પ્રેમ સાથે માનવતાની સેવા કરવાનો સંદેશ કે મંત્ર આપ્યો છે.
Terming them as cold-blooded and pre-planned barbaric acts, he pointed out that these attacks were another grim reminder of the most serious challenge posed to the entire humanity by terrorism in our region and the entire world.
તેમણે આ ઘટનાને નિર્મમ, પૂર્વનિયોજિત અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે, આ હુમલાએ આપણા ક્ષેત્ર અને પૂરી દુનિયામાં આતંકવાદ દ્વારા સંપૂર્ણ માનવતા સામે કરવામાં આવેલા સૌથી ગંભીર પડકારની યાદ અપાવી છે.
Ten, Just as India and Africa fought colonial rule together, we will work together for a just, representative and democratic global order that has a voice and a role for one-third of humanity that lives in Africa and India.
દસ, ભારત અને આફ્રિકાએ સંસ્થાનવાદી શાસન સામે એકસાથે લડાઈ લડી છે, એટલે આપણે ન્યાયોચિત, પ્રતિનિધિ અને લોકતાંત્રિક વ્યવસ્થા માટે એકજૂથ થઈને કાર્ય કરીશું, જેમાં આફ્રિકા અને ભારતમાં રહેતી 33 ટકા વસતી માનવતાનો અવાજ બનશે અને તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હશે.
Today, Buddhism, yoga and Ayurveda are recognized as invaluable heritage of humanity as a whole.
અત્યારે બૌદ્ધ સંપ્રદાય, યોગ અને આયુર્વેદ માનવતાની અમૂલ્ય વારસા તરીકે ઓળખાય છે.
He said Gharib Nawaz’s service of humanity would remain an inspiration for future generations.
ગરીબ નવાઝે માનવતાની સેવાનો જે પરિચય આપ્યો છે, તે ચોક્કસ જ આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.
Advertisement - Remove
Yad Vashem tells us that those who believe in humanity and civilized values must come together and defend it at all costs.
યાદ વાશેમ આપણને સંદેશ આપે છે કે જેઓ માનવતા અને સુસભ્ય સંસ્કૃતિના મૂલ્યોમાં વિશ્વાસ ધરાવે છે તેમણે એક થવું જોઈએ અને તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું જોઈએ.
The Prime Minister spoke of the service to humanity and human values that France-India relations have rendered successfully over the years.
પ્રધાનમંત્રીએ માનવતા અને માનવતાના મૂલ્યોની સેવા પર વાત કરી હતી, જે ભારત-ફ્રાંસના સંબંધો વર્ષોથી સફળતાનો આધાર છે.
This proves that when humanity stands together, it creates wonders.
એ જ બતાવે છે કે, જયારે માનવતા એક સંપ થાય છે ત્યારે અદભૂત ચીજો બને છે.
Says, Guru Gobind Singh’s teachings show the path of humanity
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ગુરુ ગોવિંદ સિંહજીનો ઉપદેશ માનવતાનો માર્ગ ચીંધે છે
The Prime Minister Shri Narendra Modi has strongly condemned the terror attack in Pathankot and has said that enemies of humanity who cannot see the nation succeed, had attempted to cause harm to the Indian Armed Forces.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પઠાણકોટમાં આતંકવાદી હુમલાની ઘોર આલોચના કરતા કહ્યું કે માનવતાના દુશ્મન જે રાષ્ટ્રની પ્રગતિને નથી જોઈ શકતા, તેમણે ભારતીય સશસ્ત્ર દળોને નુકસાન પહોચાડવાનો પ્રયત્ન કર્યો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading