The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
and didnt spare the ancient world but preserved Noah with seven others a preacher of righteousness when he brought a flood on the world of the ungodly
જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા દેવે તેઓને પણ શિક્ષા કરી અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ દેવ જગત પર જળપ્રલય લાવ્યો પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું
And spared not the old world but saved Noah the eighth person a preacher of righteousness bringing in the flood upon the world of the ungodly
જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા દેવે તેઓને પણ શિક્ષા કરી અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ દેવ જગત પર જળપ્રલય લાવ્યો પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું
Recently a flood affected Kerala due to which the Chola Naikar community that lived in the mountainous area was completely destroyed
તાજેતરમાં કેરળમાં પૂર આવ્યું જેનાં કારણે ચોલા નાઇકર સમુદાય જે પર્વતીય વિસ્તારમાં રહેતો હતો તે સંપૂર્ણપણે તબાહ થઈ ગયો
It's not surprising that Pennsylvania's 17th is seeing a flood of cash thanks to a realignment of a congressional districts that landed two incumbents in a race for the same seat
તે આશ્ચર્યજનક નથી કે પેન્સિલ્વેનીયાના 17મા જિલ્લામા રોકડનો પૂર જોવા મળી રહ્યો છે જેનો કારણ કોંગ્રેસના જિલ્લાઓના પુનઃનિર્માણ છે જેણે બે બેઠકોને એક જ સીટની રેસમાં ઉતારયુ
The Prime Minister, Shri Narendra Modi has spoken to Chief Minister of Karnataka Shri H D Kumaraswamy regarding the flood situation in parts of the state.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિસ્તારોમાં પૂરની સ્થિતિ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામી સાથે વાત કરી હતી.
The Prime Minister reviewed the flood situation during a meeting with Shri PinarayiVijayan, the Chief Minister of Kerala, and officials of the State Government.
પ્રધાનમંત્રીએ કેરળનાં મુખ્યમંત્રી પિનરાયી વિજયન અને રાજ્ય સરકારનાં અધિકારીઓ સાથે સાથે બેઠક દરમિયાન પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી.
The Prime Minister, Shri Narendra Modi has expressed deep concern over the flood situation in Varanasi.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પૂરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
“Deeply concerned by the flood situation in Varanasi.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે, “વારાણસીમાં પૂરની સ્થિતિથી અતિ ચિંતા થાય છે.
The Prime Minister tweeted that the Central Government has been closely and constantly monitoring the situation and that all possible support is being provided to Assam for overcoming the flood situation prevailing in parts of the state.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર સ્થિતિ પર સતત બારીક નજર રાખી રહી છે અને રાજ્યના વિસ્તારોમાં પ્રવર્તમાન પૂરની સ્થિતિમાં તમામ પ્રકારની સહાય પ્રદાન કરવામાં આવી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…