Advertisement - Remove

covering - Example Sentences

કવરિંગ / કવ્રિંગ
Spice jet operated 286 cargo flights covering a distance of 4,01,290 km and carrying 2334.51 tons of cargo.
સ્પાઇસજેટ દ્વારા 286 કાર્ગો વિમાનો ચલાવીને 4,01,20 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 2334.51 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
Meanwhile, the state government has launched a five pronged action plan covering health, migrants, economy, agriculture and day-to-day administration to fight the Coronavirus challenge.
આ દરમિયાન રાજ્ય સરકારે કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે આરોગ્ય, વિસ્થાપિતો, અર્થતંત્ર, કૃષિ અને રોજ-બરોજના વહીવટીતંત્રને આવરી લેતી બાબતોનો પાંચ મુદ્દાનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.
Spicejet operated 410 cargo flights during 24 March to 18 April 2020 covering a distance of 6,00,261 km and carrying 3270 tons of cargo.
સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 18 એપ્રિલ 2020 દરમિયાન 410 કાર્ગો વિમાનોનું પરિચાલન કરીને 6,00,261 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 320 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
Blue Dart operated 141 domestic cargo flights covering a distance of 1,39,179 km and carrying 2241 tons of cargo during 25 March to 18 April 2020.
બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 18 એપ્રિલ 2020 દરમિયાન 141 સ્થાનિક ઉડાન દ્વારા 1,3,1 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 2241 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
Spicejet operated 495 cargo flights during 24 March to 22 April 2020 covering a distance of 7,46,219 km and carrying 3837 tons of cargo.
સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 22 એપ્રિલ 2020 દરમિયાન 45 કાર્ગો વિમાનો ઉડાડીને ,46,21 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 383 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
Advertisement - Remove
Blue Dart operated 169 cargo flights covering a distance of 1,68,396 km and carrying 2749 tons of cargo during 25 March to 22 April 2020.
બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 22 એપ્રિલ 2020 દરમિયાન 16 સ્થાનિક ઉડાન દ્વારા 1,68,36 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 24 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
Indigo has also operated 5 cargo flights on 03.4.2020 covering a distance of 4871 Kms and carrying 2.33 tons of cargo.
ઇન્ડિગો દ્વારા 03.4.2020ના રોજ 5 કાર્ગો વિમાન ચલાવવામાં આવ્યા હતા જેમાં 481 કિમીનું અંતર કાપીને 2.33 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું.
Spicejet operated 579 cargo flights during 24 March to 25 April 2020 covering a distance of 10,12,586 km and carrying 4246 tons of cargo.
સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 25 એપ્રિલ 2020 દરમિયાન 5 કાર્ગો વિમાનો ઉડાડીને 10,12,586 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 4246 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
Blue Dart operated 207 cargo flights covering a distance of 2,19,978 km and carrying 3,399tons of cargo during 25 March to 25 April 2020.
બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 25 એપ્રિલ 2020 દરમિયાન 20 કાર્ગો ઉડાન દ્વારા 2,1,8 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 3,3 ટન માલસામાનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.
Vistara has operated 12 cargo flights during 19-25 April 2020 covering a distance of 16,952 km and carrying around 82tons of cargo.
વિસ્તારા દ્વારા 1 થી 25 એપ્રિલ 2020 દરમિયાન 12 કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરીને 16,52 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને અંદાજે 82 ટન સામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading