The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
It is worth mentioning that FIR has been launched against BJP's PM candidate Narendra Modi for violating the model code of conduct
ઉલ્લેખનીય છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં એફઈઆઈઆર દાખલ કરવામાં આવી
It will establish the means and framework for information sharing and conduct of joint exercises and other maritime engagements for the enhancement of Maritime Security and MDA, including the exchange of shipping information.
આ માહિતીની વહેંચણી માટે માળખાગત કાર્ય અને માધ્યમ સ્થાપિત કરશે તથા સંયુક્ત કવાયત હાથ ધરશે તેમજ દરિયાઈ સુરક્ષાનાં સંવર્ધન અને એમડીએ માટે અન્ય દરિયાઈ સંલગ્ન બાબતો શરૂ કરશે, જેમાં જહાજની માહિતીનું આદાન-પ્રદાન સામેલ છે.
The delegation conveyed its appreciation to the Prime Minister for empowering the institutions of local self-governance through the successful and peaceful conduct of Panchayat elections in Jammu and Kashmir.
પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી કે તેમણે જમ્મુ-કાશ્મીરમાં પંચાયતોની ચૂંટણી સફળ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અધિકારસંપન્ન બનાવી.
Shortly after his address to the nation today, Prime Minister spoke to scientists involved with the successful conduct of Mission Shakti, via video conference.
આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા પછી ટૂંક સમયમાં પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફતે મિશન શક્તિની સફળતાપૂર્વક સફરમાં સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી.
Prime Minister Modi welcomed the successful conduct of general elections, which is an important milestone for consolidation of democracy in Bhutan.
પ્રધાનમંત્રી મોદીએ સાધારણ ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથ ધરવાના ં પગલાંને આવકાર્યું હતું, જે ભૂતાનમાં લોકશાહીને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
The Institute will have nine Departments/Centres and will conduct 12 courses to offer diploma, certificate, graduate, post graduate, M.Phil degrees in the area of mental health rehabilitation.
આ ઈન્સ્ટિટ્યુટમાં નવ વિભાગ /સેન્ટર્સ રહેશે અને તે ડીપ્લોમા, સર્ટિફિકેટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને એમ.ફીલ ડીગ્રી જેવા માનસિક આરોગ્યના પુનર્વસનના 12 અભ્યાસક્રમોનું સંચાલન કરશે.
On Vesak, my hope is that India and Sri Lanka will work together to uphold the ideals of Lord Buddha and promote values of peace, accommodation, inclusiveness, and compassion in the policies and conduct of our governments.
વેસાક પર મને આશા છે કે ભારત અને શ્રીલંકા ભગવાન બુદ્ધના આદર્શોને જાળવવા ખભે ખભો મિલાવીને કામ કરશે તથા આપણી સરકારોની નીતિઓ અને આચરણમાં શાંતિ, સર્વસમાવેશકતા અને કરુણાના મૂલ્યોને પ્રોત્સાહન મળશે.
He has been trying to get children inspired to conduct scientific experiments using waste; towards this end he has been encouraging children by showing them films made in 18 languages in three thousand schools across the country.
તેમની કોશિશ હોય છે કે બાળકો બેકાર વસ્તુઓથી વૈજ્ઞાનિક પ્રયોગો તરફ પ્રેરિત થાય, જેને માટે તેઓ દેશભરમાં ત્રણ હજાર સ્કૂલોમાં જઈને 18 ભાષાઓમાં બનેલી ફિલ્મો દર્શાવીને, બાળકોને પ્રેરિત કરી રહ્યા છે.
The financial resources necessary to conduct research, training courses, conferences / meetings will be met from the existing allocated budget and existing plan schemes of Ministry of AYUSH.
સંશોધન, તાલીમ અભ્યાસક્રમો, કોન્ફરન્સ/બેઠકો યોજવા જરૂરી નાણાકીય સંસાધનો હાલ ફાળવવામાં આવેલા બજેટને પૂર્ણ કરશે અને આયુષ મંત્રાલયની વર્તમાન યોજનાઓ માટે નાણાકીય સ્ત્રોતો પૂરા પાડશે.
As much the selfless Karma yoga is encouraged, the corrupt conduct will come down in the society.
નિઃસ્વાર્થ કર્મયોગને જેટલું આગળ ધપાવવામાં આવે તેટલું સમાજમાંથી ભ્રષ્ટ આચરણ ઓછું થશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…