The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Walking by the sea of Galilee he saw two brother s Simon who is called Peter and Andrew his brother casting a net into the sea for they were fishermen
ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈ ઓ સિમોન જે પિતર કહેવાતો અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા તેઓ જાળથી માછલા પકડતા હતાં તેઓ માછીમાર હતા
If therefore you are offering your gift at the altar and there remember that your brother has anything against you
તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે
If your brother sins against you go show him his fault between you and him alone If he listens to you you have gained back your brother
જો તારો ભાઈ અથવા બહેન તારું કાંઈ ખરાબ કરે તો તેની પાસે જા અને તેને સમજાવ જો તારું સાંભળીને ભૂલ કબૂલ કરે તો જાણજે કે તેં તારા ભાઈને જીતી લીધો છે
If your brother sins against you go show him his fault between you and him alone If he listens to you you have gained back your brother
જો તારો ભાઈ અથવા બહેન તારું કાંઈ ખરાબ કરે તો તેની પાસે જા અને તેને સમજાવ જો તારું સાંભળીને ભૂલ કબૂલ કરે તો જાણજે કે તેં તારા ભાઈને જીતી લીધો છે
Now there were with us seven brother s The first married and died and having no seed left his wife to his brother
એક કુટુંબમાં સાત ભાઈ ઓ હતા તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિસંતાન મરણ પામ્યો તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો
Passing along by the sea of Galilee he saw Simon and Andrew the brother of Simon casting a net into the sea for they were fishermen
ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોનના ભાઈ આંદ્રિયાને જોયો આ બંને માણસો માછીમારો હતા અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં
For whoever does the will of God the same is my brother and my sister and mother
મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે 1-9 લૂક 8 4-8
He allowed no one to follow him except Peter James and John the brother of James
ઈસુએ ફક્ત પિતર યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાનને પોતાની સાથે આવવા દીધા
Isnt this the carpenter the son of Mary and brother of James Joses Judah and Simon Arent his sisters here with us They were offended at him
તે તો ફક્ત એક સુથાર છે અને તેની મા મરિયમ છે તે યાકૂબ યોસે યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અહીં આપણી સાથે છે તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ
Now in the fifteenth year of the reign of Tiberius Caesar Pontius Pilate being governor of Judea and Herod being tetrarch of Galilee and his brother Philip tetrarch of the region of Ituraea and Trachonitis and Lysanias tetrarch of Abilene
પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો ગાલીલ પર હેરોદ ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ લુસાનિયાસ અબિલેનીનો રાજા હતો
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…