Advertisement - Remove

bodies - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "bodies" as "body".

બાડી
Let us draw near with a true heart in full assurance of faith having our hearts sprinkled from an evil conscience and our bodies washed with pure water
આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે અને આપણું અંતકરણ દોષિત લાગણીઓથી મુક્ત છે આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ
The NSU first came to light in 2011 when the bodies of Boehnhardt and his accomplice Uwe Mundlos were found inside a burntout motorhome in eastern Germany
એનએસયુનો પ્રથમ વખત 2011 માં પ્રકાશમાં આવી હતી જ્યારે બોહ્નહાર્ડ્ટ અને તેના સાથી ઉવે મંડલોસના મૃતદેહો પૂર્વ જર્મનીમાં બળી ગયેલા મોટરહોમની અંદર મળી આવ્યા હતા
There are another 2 to 3 bodies in the Holy Family hospital
હોલી ફેમિલી હોસ્પિટલમાં વધુ બે ત્રણ મૃતદેહો છે
It has revealed in the studies conducted by Coventry University and Radboud University that Yoga not only provides relief to our bodies but it can also reverse those molecular reactions taking place in our DNA that cause illness and depression.
કોવેન્ટ્રી યુનિવર્સિટી અને રેડબાઉન્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં પણ સામે આવ્યું છે કે યોગ માત્ર શરીરને જ આરામ નથી આપતો પરંતુ તે આપણા ડીએનએમાં થનારા તે મોલેક્યુલર રિએકશનને પણ પરિવર્તિત કરી શકે છે કે જે આપણને બીમાર કરે છે અને તણાવને જન્મ આપે છે.
· To encourage oil palm plantation on large scale by corporate bodies and to utilize wastelands.
કોર્પોરેટ સંસ્થાઓ દ્વારા મોટા પાયે ઓઇલ પામની ખેતીને પ્રોત્સાહન મળશે અને પડતર જમીનનો ઉપયોગ થશે.
Advertisement - Remove
BRICS Local Bodies Conference 21.
બ્રિક્સ સ્થાનિક સંસ્થાઓની કોન્ફરન્સ
·Due to the efforts made by the government, those local bodies are also reaping the financial benefits.
સરકારના પ્રયત્નોના કારણે હવે જ્યાં જ્યાં સ્થાનિક સંસ્થાઓ છે, પોતાની શેરીની લાઈટોમાં, સ્થાનીક સંસ્થાઓની શેરી લાઈટો છે, તેમાં પણ એલઈડી બલ્બ લગાવી રહી છે.
The invited countries have been selected from across all regions and income levels and include countries that are currently chairing key global and regional bodies (e.g. G7, G20, BRICS, etc.).
આમંત્રિત દેશોની પસંદગી દુનિયાનાં તમામ વિસ્તારો અને આવકનાં તમામ સ્તરો ધરાવતા દેશોમાંથી કરવામાં આવી છે તેમજ હાલ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ (ઉદાહરણ તરીકે, જી, જી20, બ્રિક્સ વગેરે)નાં અધ્યક્ષ દેશો સામેલ છે.
The invited countries have been selected from across all regions and income levels and include countries that are currently chairing key global and regional bodies (e.g. G7, G20, BRICS, etc.).
આમંત્રિત દેશોની પસંદગી દુનિયાનાં તમામ વિસ્તારો અને આવકનાં તમામ સ્તરો ધરાવતા દેશોમાંથી કરવામાં આવી છે તેમજ હાલ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ (ઉદાહરણ તરીકે, જી7, જી20, બ્રિક્સ વગેરે)નાં અધ્યક્ષ દેશો સામેલ છે.
India and Brazil share a very close and multi-fraceted relationship at bilateral level as well as in plurilateral for a such as BRICS, BASIC, G-20, G-4, BSA, and in the larger multilateral bodies such as the UN, WTO, UNESCO and Who.
ભારત અને બ્રાઝીલની વચ્ચે અત્યંત ગાઢ અને બહુઆયામી સંબંધો દ્વિપક્ષીય સ્તરની સાથે સાથે બ્રિકસ, બેસિક, જી-20, જી-4 અને બીએસએ જેવા બહુપક્ષીય સ્તર અને તે સિવાય બહુપક્ષીય સંગઠનો જેવા કે સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ વ્યાપાર સંગઠન, યુનેસ્કો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં પણ રહેલા છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading