Advertisement - Remove

bill - Example Sentences

બિલ
Hillary Clinton wife of former US President Bill Clinton was delivering a speech at the meeting of the Institute of Scrap Recycling Industries at hotel Mandalay Bay on Thursday evening
અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પત્ની હિલેરી ક્લિન્ટર ગુરુવારે સાંજે મૈંડાલે બે હોટલમાં ઇન્સ્ટીટ્યૂટ ઑફ સ્ક્રેપ રીસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીઝની મીટિંગમાં ભાષણ આપી રહ્યા હતા
Conway blasted the network as a disgrace for comparing the accusations made against Kavanaugh to those directed at Bill Cosby who was sentenced to three to ten years in Pennsylvania state prison last week
કોનવેએ કેવેનોઉની વિરુદ્ધ કરવામાં આવેલા આરોપોની સરખામણી કરવા માટે નેટવર્કને કલંક તરીકે અપખોડ્યું જે બિલ કોસ્બી પર નિર્દેશિત હતો જેને ગયા સપ્તાહે પેન્સિલવેનિયા સ્ટેટ જેલમાં ત્રણથી દસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી
Conway also railed against the Senate Judiciary Committee's inability to remove former President Bill Clinton from office despite having oral sex in the Oval Office and lying about it directly to the American people
કોનવેએ ઓવલ ઑફિસમાં મૌખિક સંભોગ કરવા છતાં અને અમેરિકન લોકો પ્રત્યે પ્રત્યક્ષ તેના વિશે જૂઠું બોલવા છતાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને ઑફિસમાંથી કાઢી નાખવાની સેનેટ ન્યાયતંત્ર સમિતિની અસમર્થતા સામે પણ વિરોધ કર્યો હતો
Applause My grandfather a veteran of Patton's Army got the chance to go to college on the GI Bill My grandmother who worked on a bomber assembly line was part of a workforce that turned out the best products on Earth
તાળીઅો પૅટ્ટન ની ફૌજ માં લડેલા મારા નાનાજી ને કૉલેજ માં ભણવાનો મોકો મળ્યો જી અાઇ બિલ ના કારણ મારા બોંબર ની અસેંબ્લી લાઇન માં કામ કરતા નાનીજી એક એવા કાર્યબળ નો ભાગ હતાં જે દુનિયા ના ઉત્તમ ઉતપાદન બનાવતું હતું તેઅો બનને એક એવા દેશની અાશાઅો માં સહભાગી હતાં જેણે મંદી અને ફાસીવાદને હરાવ્યાં હતાં તેઅો બનને સમઝી ગયા હતાં કે તે એક વ્યક્તિગત પ્રગતિ કરતાં મોટા પ્રયત્ન નો ભાગ હતાં કે તેઅો અેક વૃતાંત માં ભાગીદાર હતાં જેમાં દરેક અમેરીકન પાસે ખુશળતા નો મોકો હોય અમેરીકા નો મુળભુત વચન કે તમે મહેનત કરશો તો તમને એટલી સફળતા મળશે
• The primary intended purpose for enactment of the “DNA Based Technology (Use and Regulation) Bill 2018” is for expanding the application of DNA-based forensic technologies to support and strengthen the justice delivery system of the country.
"ડીએનએ આધારિત ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) બિલ 2018" બનાવવાનો મુખ્ય આશય ડીએનએ આધારિત ફોરેન્સિક ટેકનોલોજીઓની ઉપયોગિતા વધારવાનો છે, જેથી દેશનાં ન્યાયતંત્રને સાથસહકાર મળે અને દેશમાં ન્યાયતંત્ર મજબૂત થાય.
Advertisement - Remove
The draft Bill has been finalised after wide consultation with leading Indian experts and international experts.
ટોચનાભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો સાથે વ્યાપક પરામર્શ પછી વિધેયકના મુસદ્દાને અખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
The draft Bill has been finalised after wide consultation with leading Indian experts and international experts.
ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો સાથે વ્યાપક પરામર્શ પછી વિધેયકના મુસદ્દાને અખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
The draft bill provides for the constitution of a National Commission with three autonomous boards entrusted with conducting overall education of Homoeopathy by Homoeopathy Education Board.
આ ડ્રાફ્ટ બિલ દ્વારા 3 સ્વાયત્ત બોર્ડ સાથેના રાષ્ટ્રીય કમિશનની રચના માટે જોગવાઈ કરવામાં આવી છે, જેને હોમિયોપેથીના એકંદર શિક્ષણ સંચાલનની જવાબદારી સોંપવામાં આવશે.
After the Bill becomes an Act, member of the communities newly listed in the revised list of Scheduled Tribes of Arunachal Pradesh will also be able to derive benefits meant for STs under the existing schemes of the Government.
વિધેયક કાયદા તરીકે અમલી બને ત્યારે નવી યાદીમાં સમાવેશ કરાયેલ સમુદાયો એટલે કે અરૂણાચલ પ્રદેશની અનુસૂચિત જન જાતિઓને પણ ભારત સરકારના અનુસૂચિત જન જાતિઓને હાલની યોજનાઓ હેઠળ પ્રાપ્ત લાભ મળતા થશે.
The Prime Minister appreciated the skill and dedication of ASHA workers, and recalled that even Bill and Melinda Gates had praised the efforts of ASHAs towards eradication of diseases such as Kala Azar.
પ્રધાનમંત્રીએ આશા કાર્યકર્તાઓનાં અદભૂત કૌશલ્ય અને સમર્પણની પ્રશંસા કરી હતી અને સાથે સાથે તેમણે યાદ કર્યું હતું કે, બિલ અને મિલિન્દા ગેટ્સે પણ કાલા અજર (નબળાઈ, એનિમિયા, તાવ તથા યકૃત અને બરોળનાં કદમાં વધારો) જેવી જીવલેણ બિમારીઓને નાબૂદ કરવાની દિશામાં આશા કાર્યકર્તાઓનાં પ્રયાસોની ઘણી પ્રશંસા કરી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading