Advertisement - Remove

applause - Example Sentences

અપ્લૉજ઼
Applause So welcome to the Golden Desert Indian desert It receives the least rainfall in the country
તાળીઓ તો સ્વાગત છે સ્વર્ણીય રણમાં ભારતીય રણમાં તે દેશમાં સૌથી અલ્પ વરસાદ પ્રાપ્ત કરે છે સૌથી ઓછો વરસાદ જો તમે ઇંચથી સારી રીતે વાકેફ હોવ તો નવ ઇંચ સેન્ટીમીટરમાં સોળ સેન્ટીમીટર ભૂગર્ભીય જળ ૩૦૦ ફૂટ ૧૦૦ મીટર ઊંડે છે અને મોટાભાગમાં તે ખારું પાણી છે જે પીવા માટે અયોગ્ય છે એટલેકે તમે ન તો હેન્ડપંપ લગાવી શકો કે બોરવેલ ખોધી શકો ઉપરથી મોટા ભાગના ગામડામાં વીજળી નથી પરંતુ ધારો કે તમે પ્રાકૃતિક વીજળીનો ઉપયોગ કરો દાત સૂર્ય પંપ તેઓ પણ આ વિસ્તારમાં કોઈ પણ કામના નથી તો સ્વાગત છે સ્વર્ણીય રણમાં વાદળાઓ આ વિસ્તારમાં ક્યારેક જ લટાર મારે છે
Applause Jaisalmer This is heart of desert
તાળીઓ જેસલમેર આ છે રણનું દિલ આ શહેરની સ્થાપના ૮૦૦ વર્ષો પહેલા થયી હતી હું સુનિશ્ચિત નથી કે એ સમયે બોમ્બે અને દિલ્હી હતું કે નહિ કે ચીન્નાયી હતું કે બંગલોર હતું તો આ હતું અંતિમ પડાવ સિલ્ક રૂટ નો
Laughter Applause Dry water body Children are standing on a very difficult device to explain
હાસ્ય તાળીઓ સુખાયેલું જળ ગૃહ બાળકો જેના ઉપર ઉભા છે તે સાધનને સમજાવવુ ઘણું મૂશ્કેલ છે આને કુંડ કહેવાય છે આપણે જાણીએ છીએઅંગ્રેજી માં સ્તર પરનું પાણી અને ભૂગર્ભીય પાણી પણ આ ભૂગર્ભીય પાણી નથી તમે ભૂગર્ભીય પાણીને કોઈ પણ કૂવા માંથી કાઢી શકો છો પણ આ કોઈ સામાન્ય કૂવો નથી તે ભેજને શોષે છે જે માટીમાં છૂપાયેલું હોય છે અને તેઓએ આ પાણીને ઉપનામિત કર્યું છે એક ત્રીજા પ્રકારના પાણી તરીકે નામે દ્રેજાની અને ત્યાં તેની નીચે જીપ્સમનું સ્તર છે અને એને ધરતી માતાએ જમા કરેલું છે કઈક ૩૦ લાખ વર્ષો પહેલા અને જ્યાં આ જીપ્સમની પટ્ટી છે ત્યાં
Laughter Applause You can copy this tattoo I have some posters of this
હાસ્ય તાળીઓ તમે આ ટેટુની નકલ કરી શો છો મારી પાસે તેના કેટલાક પોસ્ટરો છે
Applause Chris Anderson So first of all I wish I had your eloquence truly in any language
તાળીઓ ક્રીસ એન્ડરસન તો સૌથી પહેલા હું ઈચ્છું છું કે હું તમારી વાક્પટુતા પામી શકું સાચે જ કોઈ પણ ભાષામાં
Advertisement - Remove
Applause These artifacts and designs are inspiring Do you believe that they can be used elsewhere that the world can learn from this
તાળીઓ આ કલાકૃતિઓ અને રચનાઓ પ્રેરણાદાયક છે શું તમે માનો છો કે તેઓનો ઉપયોગ ક્યાંક બીજે પણ કરી શકાય છે જે થી કરી ને દુનિયા પણ તેમાંથી શીખી શકે કે પછી આ માત્ર આ જ સ્થળ માટે છે અનુપમ મિશ્રા નહિ મૌલિક વિચાર એ છે કે આપણા વિસ્તાર પર પડતા પાણીનો ઉપયોગ કરી લેવો તો સરોવરો ખુલ્લા ગૃહો બધેજ છે શ્રી લંકાથી લઇ ને કાશ્મીર સુધી અને બીજા ભાગોમાં પણ અને આ ટાંકા જે પાણીનો સંગ્રહ કરે છે એ બે પ્રકારની વસ્તુઓ છે એક ફરી ભરાય અને એક સંગ્રહ કરે એટલેકે એ સ્થળ પર આધારિત છે પરંતુ કુંડ જે જીપ્સમનો
Laughter Applause CA Thank you so much
હાસ્ય તાળીઓ ક્રીસ એન્ડરસન ખુબ ખુબ આભાર
Applause Now it is nice to be able to memorize speeches and phone numbers and shopping lists but it's actually kind of beside the point These are just tricks
તાળીઓ હા વ્યક્તવ્યો કે ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ યાદ રાખી શકવું એ સારી વાત છે પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો એ તો માત્ર તરકીબો છે આ બધી તરકીબો સફળ એટલે રહે છે કે તે બધાંનો આધાર આપણું મગજ જે રીતે કામ કરે છે તેવા કેટલાક મૂળભૂત સિધ્ધાંતો ઉપર આધારીત છે આપણું મગજ કઇ રીતે કામ કરે છે એ જાણીને તેનો લાભ લેવા માટે કરીને આપણે યાદશક્તિ મહેલો બાંધવા કે પત્તાંના સેટ્સ યાદ રખવાની કોઇ ખાસ જરૂર નથી સામાન્ય રીતે આપણે જોરદાર યાદશક્તિને કોઇ જન્મદત્ત ભેટ હોય તેમ માનીએ છીએ પણ એવું હોતું નથી પ્રબળ યાદશક્તિ શીખી શકાય
Applause So we can now look at the SmartBird So here is one without a skin
તાળીઓ હવે આપણે હોશિયાર પક્ષી તરફ જોઈએ અહિયા આ ત્વચા વગરનું છે તેની પાંખોનો ફેલાવો બે મીટર નો છે લંબાઈ છે એક મીટર અને છ ઇંચ અને તેનું વજન ફક્ત ૪૫૦ ગ્રામ છે અને તે આખું કાર્બન ફાઈબરનું બનેલું છે વચ્ચે એક મોટર છે અને ગીઅર પણ છે અમે ગીઅર વાપર્યું છે મોટરનું ધરીભ્રમણ આગળ મોકલવા માટે મોટરની અંદર ત્રણ હોલ સેન્સરો માંપક્યંત્ર છે જેથી આપણે જાણી શકીએ કે ખરેખર પાંખો છે ક્યાં જો હવે આપણે ઉપર અને નીચે કરીએ
Cheers Applause
બૂમો તાળીઓ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading