Advertisement - Remove

American - Example Sentences

અમેરકન / અમેરિકન / અમેરિકન
American English
અમેરિકન અંગ્રેજી
He also spoke of the enormous investment potential in India, and encouraged the American investor community to step up investment in the country.
તેમણે ભારતમાં રોકાણની પ્રચૂર સંભાવના વિશે પણ વાત કરી હતી અને દેશમાં રોકાણ વધારવા અમેરિકન રોકાણકાર સમુદાયને પ્રોત્સાહન આપ્યું હતું.
He appreciated the role played by the diaspora in contributing towards the American economy.
તેમણે અમેરિકાનાં અર્થતંત્રમાં ભારતીય સમુદાયનાં પ્રદાનની પ્રશંસા કરી હતી.
The Prime Minister, Shri Narendra Modi, today met and interacted with 20 top American CEOs at a roundtable meeting in Washington DC.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વોશિંગ્ટન ડીસીમાં રાઉન્ડટેબલ બેઠકમાં અમેરિકાનાં ટોચનાં 20 સીઇઓને મળ્યાં હતાં તથા તેમની સાથે આદાનપ્રદાન કર્યું હતું.
They noted that they were meeting on a day when four American satellites had been launched by ISRO.
તેમણે એ વાત પર પણ ધ્યાન આપ્યું કે આ બેઠક ઈસરો દ્વારા ચાર અમેરિકી ઉપગ્રહોને પ્રક્ષેપિત કરાયા એ દિવસોમાં થઈ રહી છે.
Advertisement - Remove
The initiative has been synergized through various financial institutions including SIDBI, IDBI Bank, UCO Bank and the American India Foundation.
આ કાર્યક્રમો માટે વિભિન્ન નાણાકીય સંસ્થાઓ જેમાં સીડબી, આઈડીબીઆઈ બેંક, યુકો બેંક અને અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન વચ્ચે સમન્વિત પ્રયાસ કરાયા છે.
This project offers major opportunities for American companies with their expertise in environmental engineering, water and sewage treatment and the like.
આ પરિયોજના તે અમેરિકન કંપનીઓ માટે વ્યાપક અવસર પેદા કરે છે, જેમને પર્યાવરણ સાથે જોડાયેલી એન્જિનીયરિંગ, જળ તથા સિવેજ પ્રશોધન વગેરેમાં વિશેષજ્ઞતા હાંસલ છે.
Transformative American technologies in India and growing investment by Indian companies in the United States both have a positive impact on the lives of our citizens.
ભારતમાં પરિવર્તનકારી અમેરિકી ટેકનોલોજી અને ભારતીય કંપનીઓ તરફથી સંયુક્ત રાજ્ય અમેરિકામાં વધી રહેલ રોકાણ બંનેની અમારા નાગરિકોના જીવન પર સકારાત્મક અસર પડી રહી છે.
Terming President Trumps participation in the event as a special gesture, Prime Minister said that it highlights the strength of the India-US bilateral relationship and recognition of the contribution of the Indian community to American society and economy.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ કાર્યક્રમમાં સામેલ થવાનો ખાસ સંકેત આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભારત-અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીને ઉજાગર કરે છે અને અમેરિકન સમાજ તથા અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયનાં યોગદાનને સન્માન આપે છે.
The Prime Minister appreciated the personal attention paid by the Governor for the well-being of the Indian American Community in New Jersey and stressed their importance as a bridge between India and their host.
પ્રધાનમંત્રીએ ન્યૂજર્સીમાં ભારતીય અમેરિકન સમુદાયની સુખાકારી માટે ગવર્નર દ્વારા રાખવામાં આવતી વ્યક્તિગત કાળજીની પ્રશંસા કરી હતી અને તેમણે ભારત અને તેમના યજમાન વચ્ચે કડી તરીકે તેના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading