The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
અમે સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભાનાં 73મા સત્રની સાથે સાથે બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની વિદેશી બાબતો/આંતરરાષ્ટ્રીય સંબંધોની આગામી બેઠક માટે આતુર છીએ.
We look forward to the forthcoming Meeting of the BRICS Ministers of Foreign Affairs/International Relations on the margins of the 73rd Session of the United Nations General Assembly.
મંત્રીમંડળે સાધારણ બજેટમાં રેલવે બજેટને વિલિન કરવાની ગોઠવણોને મંત્રીમંડળે નીચેની વહીવટી અને નાણાકીય વ્યવસ્થાઓ સાથે મંજૂરી આપી છે –
The arrangements for merger of Railway budget with the General budget have been approved by the Cabinet with the following administrative and financial arrangements-
(3) વર્તમાન નાણાકીય વ્યવસ્થા જળવાઈ રહેશે, જેમાં રેલવે તેના મહેસૂલી ખર્ચ પૂર્ણ કરશે, જેમાં સાધારણ કામગીરીના ખર્ચ, પગાર અને ભથ્થા તથા પેન્શન વગેરે તેની આવકમાંથી પૂર્ણ કરવાની પ્રક્રિયા સામેલ છે;
(iii)The existing financial arrangements will continue wherein Railways will meet all their revenue expenditure, including ordinary working expenses, pay and allowances and pensions etc. from their revenue receipts;
અમે કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટના યુનિટ 5 અને 6 માટે સાધારણ માળખાગત કાર્ય માટેની સમજૂતી અને ક્રેડિટ પ્રોટોકોલની સમજૂતીને આવકાર આપીએ છીએ.
We welcome the conclusion of the General Framework Agreement and Credit Protocol for Units 5 and 6 of the Kudankulam Nuclear Power Plant.
સાધારણ ફિચર ધરાવતા ફોન હોય છે તેમાં પણ કેશ ટ્રાન્સફર થઈ શકે છે.
Cash can be transferred even with a phone with ordinary features.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…