The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ પ્રેઝન્ટેશન પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે 1000 દિવસની અંદર વીજળીનાં પુરવઠાથી વંચિત 18000 ગામડાઓનું વીજળીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
Speaking to the accompaniment of a presentation, the Prime Minister recounted how he had set a target of electrifying over 18000 unelectrified villages within 1000 days.
પ્રધાનમંત્રીએ અક્ષય ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં વધારો કરવા વિશે પણ વાત કરી હતી અને વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ અક્ષય ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હોવાનું જણાવ્યું હતું.
The Prime Minister also spoke of an increase in renewable power installed capacity, towards the target of 175 GW by 2022.
ઇસરો અને જેએએક્સએ વચ્ચે સંયુક્તપણે લ્યુનાર પોલર એક્સપ્લોરેશનનાં સંબંધમાં બંને પક્ષોએ વર્ષ 2020નાં દાયકાની શરૂઆતમાં અભિયાન શરૂ કરવાનાં લક્ષ્યાંક સાથે તાત્કાલિક વિકાસની શરૂઆત કરવા સંયુક્ત અભ્યાસ જાળવી રાખશે.
Regarding the joint lunar polar exploration mission between ISRO and JAXA, both sides will continue the joint study to start the development immediately with the target of launching the mission in early 2020s.
પ્રોજેક્ટ નિશ્ચિત લક્ષ્યાંક મુજબ સમયસર પૂર્ણ થાય છે.
The projects are being completed on time by setting the target.
તેમણે વેપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં ટોચનાં 50 દેશોમાં સ્થાન મેળવવાનો લક્ષ્યાંક પાર પાડવા એકસાથે કામ કરવાની પ્રશંસા કરી હતી.
He exhorted the gathering to work towards achieving the target of a Top 50 position in EoDB rankings.
આપણાં માટે ભારતીય અર્થતંત્ર અને ઇઝરાયલની અત્યાધુનિક ટેકનોલોજીનાં વ્યાપને ધ્યાનમાં રાખીએ તો આપણે સંયુક્તપણે આપણાં સંબંધોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકીશું!
Given the scale of the Indian economy and the relevance of cutting-edge Israeli technologies for us, even sky is not the limit for what we may achieve together!
‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે શરૂ થઈ છે.
The ‘Make in India’ initiative is designed to help achieve this.
અમારો લક્ષ્યાંક 2022 સુધીમાં પ્રત્યેક ગરીબ અને ઘરવિહોણા લોકોને શૌચાલય, પાણી અને વિજળી સહિતનું મકાન આપવાનો છે.
We aim to provide every poor and homeless household a house with toilet, water and electricity by the year 2022.
તેમણે જણાવ્યું કે સાત મહત્વની કલ્યાણકારી યોજનાઓ – ઉજ્જવલા, સૌભાગ્ય, ઉજાલા, જન ધન, જીવન જ્યોતિ યોજના, સુરક્ષા વીમા યોજના અને મિશન ઇન્દ્રધનુષમાં સાર્વભૌમિક વ્યાપનો લક્ષ્યાંક છે.
He said that the target is universal coverage in seven important welfare schemes: Ujjwala, Saubhagya, Ujala, Jan Dhan, Jeevan Jyoti Yojana, Suraksha Bima Yojana, and Mission Indradhanush.
મને ખાતરી છે કે, અમે ટૂંક સમયમાં 100 ટકાનો લક્ષ્યાંક સિદ્ધ કરીશું.
I am sure that we will definitely achieve the target of 100% soon.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…