The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પાદુર સ્થિત એસપીઆર સુવિધા એક ભૂગર્ભ સ્તરીય ગુફા છે, જેની કુલ ક્ષમતા 2.5 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) છે.
The SPR facility at Padur is an underground rock cavern with a total capacity of 2.5 million metric tonnes (MMT) having four compartments of 0.625 MMT each.
તેનાથી વર્ષ 2030 સુધીમાં રિફાઇનિંગ ક્ષમતા આશરે 200 મિલિયન મેટ્રિક ટન સુધીની થઈ જશે.”
This will further grow by about 200 million metric tons by 2030.”, he added.
એનાથી વર્ષ 2030 સુધીમાં આશરે 200 મિલિયન મેટ્રિક ટનનો વધારો થશે.
This will further grow by about 200 million metric tons by 2030.
ખેડૂતોએ મિલો દ્વારા 30 લાખ મેટ્રિક ટન બફર સ્ટોક કરવા ઇન્ટરેસ્ટ સબવેન્શન સપોર્ટ તરીકે રૂ. 1175 કરોડનાં કેન્દ્ર સરકારનાં હસ્તક્ષેપની નોંધ પણ લીધી હતી, જેથી મિલો ખેડૂતોને ચુકવણી કરવા સક્ષમ બની છે.
Farmers also took note of Union Government’s intervention to the tune of Rs. 1175 crore as interest subvention support for 30 lakh metric tonnes of buffer stock by mills, to enable payment to farmers.
મહાનુભાવ, ભૂતાનના સામાન્ય લોકોની વધતી જરૂરિયાતોને પૂરી કરવા માટે ભારતમાંથી એલપીજીની પૂરવણી 00થી વધારીને 1000 મેટ્રિક ટન પ્રતિ માસ કરવામાં આવી રહી છે.
Excellency, To meet the growing needs of the common people of Bhutan, the supply of LPG from India is being increased from 700 to 1000 MT per month.
છેલ્લા કેટલાક વર્ષમાં જહાજ મંત્રાલય દ્વારા કેટલીક પહેલ કરવામાં આવી છે જેના પરિણામે આંતરિક જહાજોની સંખ્યા 3થી વધીને , કાર્ગોમાં 30,00,000 મેટ્રિક ટનથી 0,00,000 મેટ્રિક ટન અને જહાજોનો ધસારો 300થી 00 થયો છે જે નોંધપાત્ર વધારો છે.
Ministry of Shipping has taken several initiatives in last few years which has resulted into substantial growth in-terms of increasing Inland Cruises from 3 to 9, Cargo from 30,00,000 MT to 70,00,000 MT, and Vessels in-flow from 300 to 700.
31.03.2020ના રોજ થયેલી છેલ્લી ઇ-હરાજીમાં 000 મેટ્રિક ટન ચોખા તેલંગાણા, તામિલનાડુ તેમજ જમ્મુ અને કાશ્મીર વગેરે રાજ્યોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
In the last e-auction on 31.03.2020, bids for 77000 MT rice have been received from the state of Telangana, Tamil Nadu, JK etc.
24.03.2020ના રોજ લૉકડાઉનની શરૂઆત થઇ ત્યારથી 12 દિવસમાં FCIએ દરરોજ સરેરાશ 1.41 લાખ મેટ્રિક ટન ખાદ્યન્નનું પરિવહન કર્યું છે જ્યારે લૉકડાઉન પહેલાં દરરોજ સરેરાશ 0.8 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું પરિવહન થતું હતું.
During the 12 days since start of lockdown on 24.03.2020, FCI has done average movement of 1.41 Lakh MT food grain per day as against the pre-lockdown daily average of about 0.8 Lakh MT.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…