Advertisement - Remove

માછલી - Example Sentences

māchalī  maachhalee
શિષ્યોએ કહ્યુ પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે
They told him We only have here five loaves and two fish
ઈસુએ કહ્યુ રોટલી અને માછલી મારી પાસે લાવો
He said Bring them here to me
ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા
and he took the seven loaves and the fish He gave thanks and broke them and gave to the disciples and the disciples to the multitudes
ઈસુએ પાંચ રોટલી અને બે માછલી ઓ લીધી તેણે ઊંચે આકાશમાં જોયું અને રોટલી માટે દેવનો આભાર માન્યો પછી ઈસુએ તે રોટલીના ટુકડા કર્યા અને તે તેના શિષ્યોને આપ્યા ઈસુએ તેના શિષ્યોને તે રોટલી લોકોને આપવા કહ્યું પછી ઈસુએ બે માછલીના ભાગ કર્યા અને લોકોને માછલી આપી
He took the five loaves and the two fish and looking up to heaven he blessed and broke the loaves and he gave to his disciples to set before them and he divided the two fish among them all
તમારામાંથી કોઈને દીકરો છે જો તમારો દીકરો તમારી પાસે એક માછલી માગશે તો તમે શું કરશો શું કોઈ પિતા તેના પુત્રને સર્પ આપશે ના તમે તેને એક માછલી જ આપશો
Which of you fathers if your son asks for bread will give him a stone Or if he asks for a fish he wont give him a snake instead of a fish will he
Advertisement - Remove
અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી
There is a boy here who has five barley loaves and two fish but what are these among so many
જ્યારે શિષ્યો હોડીમાંથી નીચે ઉતરી કિનારા પર આવ્યા તેઓએ ગરમ કોલસાનો અગ્નિ જોયો ત્યાં આગ પર એક માછલી અને ત્યાં બાજુમાં રોટલી પણ હતી
So when they got out on the land they saw a fire of coals there and fish laid on it and bread
ઈસુ ભોજન તરફ ગયો તેણે રોટલી લીધી અને તે તેઓને આપી ઈસુએ પણ માછલી લીધી અને તે તેઓને આપી
Then Jesus came and took the bread gave it to them and the fish likewise
શિષ્યોએ કહ્યુ પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે
And they say unto him We have here but five loaves and two fishes
ઈસુએ કહ્યુ રોટલી અને માછલી મારી પાસે લાવો
He said Bring them hither to me
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading