Advertisement - Remove

ભાષા - Example Sentences

Popularity:
Difficulty:
bhāṣā  bhaashaa
ભાષા કોડ બંધબેસતુ નથી
Language code not matched
વિસ્તાર અને ભાષા સુયોજનો
Region and Language Settings
સોમનાથ મંદિરના ભંજક અને સામાન્ય ભારતીય માટે ખલનાયક એવા ગઝનીના સુલતાન મહમૂદ ગઝનીની દરબારી ભાષા સંસ્કૃત હોઈ જ કઈ રીતે શકે
How can the native language of the Sultan of Ghazni Mahmood Ghazni an invader of Somnath Temple and a villain for an ordinary Indian be a speaker of Sanskrit
અફઘાનમાં સંસ્કૃતનું પ્રચલન પ્રાશાંતા પાંડેએ તો કહ્યું છે કે ગઝનીના સુલતાનની દરબારી ભાષા જ સંસ્કૃત હતી એટલું જ નહીં એણે પોતાના નાણાના સિક્કા પણ સંસ્કૃતમાં અંકિત કરાવ્યાનું પણ નોંધ્યું છે
Talking about Sanskrit's influence in Afghan Prof Shantha Pandey has stated that not only the native language of the Sultan of Ghazni was Sanskrit but also she noted that he also minted the coins of his time in Sanskrit
પંડિત નેહરુએ મારું હિંદનું દર્શનમાં એક વિશાળ પ્રકરણ સંસ્કૃત ભાષા નું સામર્થ્ય અને ટકાઉ શક્તિમાં અફઘાન અને પઠાણોની પૂશ્તૂ ભાષા સંસ્કૃતમાંથી ઊતરી આવ્યાનું જણાવ્યું છે
Pandit Nehru in his book The Discovery of India has included a long chapter entitled Vitality and persistence of Sanskrit mentioned that the Persian language of the Afghans and the Pathans have been derived from Sanskrit
Advertisement - Remove
ગ્રીક ભાષા કરતાં તે પૂર્ણ લેટિન કરતાં વધારે વિપુલ અને એ બંને કરતાં વધારે શિષ્ટ છે
Sanskrit is older than the Greek language richer than the Latin language and more civilized than both
અત્યારે તો સંસ્કૃત ભાષા પ્રાર્થના કે સાંસદ તરીકે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જેવા સભ્યો થકી શપથ લેવાની ભાષા માત્ર રહી છે
At present the only use of Sanskrit language is for prayers or as a language for oathtaking by the Ministers of Central Parliament as Smriti Irani did
જો ઇઝરાયલની મૃત ભાષા હિબ્રુને ફરી જીવંત કરી શકાતી હોય તો સંસ્કૃત તો હજુ જીવંત ભાષા છે
If Israels dead language can be revived then Sanskrit can be made alive again
તમે એમ ન કહી શકો કે કૃપયા મને પ્રેમ કરો પ્રેમ એક એવુ તત્વ છે જેને તમે ખુદ શોધો છો એ કોઈ ક્રિયા નથી પરંતુ અંગ્રેજી ભાષા માં એ પણ એક ક્રિયા છે તેના વિષે હુ પછીથી વાત કરીશ એટલે વ્યક્તિએ એ પૂર્ણતાને શોધવી રહી હુ એ પૂર્ણતાપ્રાપ્તિની સંભાવના વિશે કહુ છુ જે આપણા માટે સહુ કોઈ માટે અનુભવવુ સંભવ છે ખુબ જ દુખદાયક જીંદગી હોવા છતા ક્યારેક અચાનક ખુશીની એક લહેર આવી જાય છે અને જે સુખી છે ભલે ખુબ ઓછા સમય માટે પણ તે પોતાની જાતને અને આસપાસની પરિસ્થિતીને સ્વીકારે છે એનો મતલબ સંપૂર્ણ જગત જાણીતી અને અજાણ
You can't say Please love me Love is something you discover It's not an action but in the English language it is also an action
કોઈ પણ ભાષા ન બોલે નથી તે કમનસીબી છે મૂક છે ઓહ હેલ્લો તમે માલિક અહીં છો હા મારા ગરીબ ગઢ આપનું સ્વાગત છે ફોર્ટ્રેસ તે એકવાર હતી પોર્ટુગીઝ દ્વારા બિલ્ટ પહેલાં સદીઓ હું પુનઃસંગ્રહ ખંડેરો હતી મારા ઘરમાં અહીં બનાવવા માટે હું ગણક છું મારા નામ રોબર્ટ તમને મળવા ખુશી ગોરો ખુશી
Lvan does not speak any language He has the misfortune to be dumb Oh hello
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading