Advertisement - Remove

પડ્યો - Example Sentences

ઈસુ જ્યારે આ વાતો કહતો હતો ત્યારે સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને તેને પગે પડ્યો અને કહ્યું કે મારી દીકરી હમણાં જ મરણ પામી છે તું આવીને માત્ર તારા હાથથી તેને સ્પર્શ કર તો તે સજીવન થશે
While he told these things to them behold a ruler came and worshiped him saying My daughter has just died but come and lay your hand on her and she will live
પેલો માણસ તેને પગે પડ્યો અને પોતાને થોડો સમય આપવા કરગરવા લાગ્યો અને કહ્યું મારા માટે ધીરજ રાખો મારી પાસે નીકળતું તારું બધુજ લેણું હું તને ચૂકવી દઈશ
So his fellow servant fell down at his feet and begged him saying Have patience with me and I will repay you
સભાસ્થાનના આગેવાનોમાંનો એક ત્યાં આવ્યો તેનું નામ યાઈર હતું યાઈરે ઈસુને જોયો અને તેની આગળ પગે પડ્યો
Behold one of the rulers of the synagogue Jairus by name came and seeing him he fell at his feet
ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો તે માણસે પૂછયું ઉત્તમ ઉપદેશક અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ
As he was going out into the way one ran to him knelt before him and asked him Good Teacher what shall I do that I may inherit eternal life
ઈસુ તેઓથી થોડો આગળ ગયો પછી ઈસુ ભોંય પર પડ્યો અને પ્રાર્થના કરી ઈસુએ પ્રાર્થના કરી કે જો શક્ય હોય તો આ પીડાની ઘડી મારાથી દૂર થાઓ
He went forward a little and fell on the ground and prayed that if it were possible the hour might pass away from him
Advertisement - Remove
ઈસુ પાસે યાઈર નામનો એક માણસ આવ્યો યાઇર સભાસ્થાનનો અધિકારી હતો તે ઈસુના ચરણે પડ્યો અને ઈસુને વિનંતી કરી કે મારે ઘેર પધારો
Behold there came a man named Jairus and he was a ruler of the synagogue He fell down at Jesus feet and begged him to come into his house
જે કંઈ બનતું હતું તે બધી બાબતો વિષે શાસનકર્તા હેરોદે સાંભળ્યું તે મૂંઝવણમાં પડ્યો કારણ કે કેટલાએક લોકોએ કહ્યું યોહાન મૂએલામાંથી ઊઠ્યો છે
Now He rod the tetrarch heard of all that was done by him and he was very perplexed because it was said by some that John had risen from the dead
પછી એક સમરૂની તે રસ્તેથી પસાર થતો હતો તે તે જગ્યાએ આવ્યો જ્યાં પેલો ઇજાગ્રસ્ત માણસ પડ્યો હતો સમરૂનીએ તે માણસને જોયો તે ઇજાગ્રસ્ત માણસને જોઈ તેને કરૂણા ઉપજી
But a certain Samaritan as he traveled came where he was When he saw him he was moved with compassion
ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો
A certain beggar named Lazarus was laid at his gate full of sores
તે ઈસુના પગમાં પડ્યો તે માણસે ઈસુનો આભાર માન્યો તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ
He fell on his face at Jesus feet giving him thanks and he was a Samaritan
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading