Advertisement - Remove

નામ - Example Sentences

Popularity:
Difficulty:
nāma  naama
ઈસુએ શિષ્યોને કહ્યું જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરો ઓ બાપ અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું નામ સદા પવિત્ર મનાઓ અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું રાજ્ય આવો
And he said unto them When ye pray say Our Father which art in heaven Hallowed be thy name Thy kingdom come Thy will be done as in heaven so in earth
હવે હું તારી પાસે આવું છું હવે હું આ જગતમાં રહીશ નહિ પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે તારા નામ ના અધિકારથી સલામત રાખે છે જે નામ તેં મને આપેલું છે તેથી તેઓ એક થશે જેમ તું અને હું એક છીએ
And now I am no more in the world but these are in the world and I come to thee Holy Father keep through thine own name those whom thou hast given me that they may be one as we are
પરંતુ અલિમાસ જાદુગર બાર્નાબાસ અને શાઉલની વિરૂદ્ધ હતો ગ્રીક ભાષામાં બર્યેશુ માટે અલિમાસ નામ છે અલિમાસે હાકેમને ઈસુના વિશ્વાસમાંથી અટકાવવાનો પ્રયત્ન કર્યો
But Elymas the sorcerer for so is his name by interpretation withstood them seeking to turn away the deputy from the faith
શાસ્ત્રમાં દેવ ફારૂનને કહે છે તું મારું આ કામ કરે એટલા માટે મેં તને રાજા બનાવ્યો તારા દ્વારા મારું સાર્મથ્ય પ્રગટ કરવાની મારી ઈચ્છા હતી આખી દુનિયામાં મારું નામ પ્રગટ થાય એમ હું ઈચ્છતો હતો
For the scripture saith unto Pharaoh Even for this same purpose have I raised thee up that I might shew my power in thee and that my name might be declared throughout all the earth
સર્વ દાસોએ પોતાના શેઠ પ્રત્યે સંપૂર્ણ માન દર્શાવવું જોઈએ જો તેઓ આમ કરશે તો દેવનું નામ અને આપણો ઉપદેશ ટીકાને પાત્ર થશે નહિ
Let as many servants as are under the yoke count their own masters worthy of all honour that the name of God and his doctrine be not blasphemed
Advertisement - Remove
તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે
Being made so much better than the angels as he hath by inheritance obtained a more excellent name than they
તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે
By him therefore let us offer the sacrifice of praise to God continually that is the fruit of our lips giving thanks to his name
તું જે કામો કરે છે તે હું જાણું છુ મે તારી સમક્ષ બારણું ઉઘાડું મૂકયૂં છે કોઈ પણ વ્યક્તિ તેને બંધ કરી શકે તેમ નથી હું જાણું છું કે તું અશકત છે પરંતુ તુ મારા ઉપદેશને અનુસર્યો છે તું મારું નામ બોલતાં ડર્યો નથી
I know thy works behold I have set before thee an open door and no man can shut it for thou hast a little strength and hast kept my word and hast not denied my name
તે તારાનું નામ કડવાદૌના છે અને સમગ્ર પાણીનો ત્રીજો ભાગ કડવો બન્યો ઘણાં લોકો તે કડવું પાણી પીવાથી મૃત્યુ પામ્યાં
And the name of the star is called Wormwood and the third part of the waters became wormwood and many men died of the waters because they were made bitter
તીડોને તેઓનો એક રાજા છે તે રાજા અસીમ ઊંડાણની ખાઈનો દૂત છે હિબ્રૂ ભાષામાં તેનુ નામ અબદ્દોન છે ગ્રીક ભાષામાં તેનું નામ અપોલ્યોન છે
And they had a king over them which is the angel of the bottomless pit whose name in the Hebrew tongue is Abaddon but in the Greek tongue hath his name Apollyon
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading