Advertisement - Remove

નથી - Example Sentences

Popularity:
Difficulty:
nathī  nathee
જવાબ નથી
No response
નામ નથી
No name
ત્યારે લોકોને ના જણાવો કે તમે ઉપવાસ કર્યા છે તમારા પિતા જેને તમે જોઈ શક્તા નથી તે બધુંજ જુએ છે તમે ગુપ્ત રીતે જે કંઈ કરો છો તે તમારા આકાશમાંના પિતા જુએ છે અને તે તમને તેનો બદલો જરૂરથી આપશે
so that you are not seen by men to be fasting but by your Father who is in secret and your Father who sees in secret will reward you
ઈસુએ કહ્યું તમે શાસ્ત્રનો અર્થ સમજો હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો હું દયા ઈચ્છું છું હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું
But you go and learn what this means I desire mercy and not sacrifice for I came not to call the righteous but sinners to repentance
હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે
Most certainly I tell you among those who are born of women there has not arisen anyone greater than John the Baptizer yet he who is least in the Kingdom of Heaven is greater than he
Advertisement - Remove
શું મૂસાના નિયમશાસ્ત્રમાં તમે કદીયે વાચ્યું નથી વિશ્રામવારે ફરજ પાલન કરનારા યાજકો નિયમનો ભંગ કરે અને છતાં પણ તેમને દોષિત ગણાવતા નથી
Or have you not read in the law that on the Sabbath day the priests in the temple profane the Sabbath and are guiltless
શાસ્ત્રો કહે છે મારે પ્રાણીના યજ્ઞો નથી જોઈતા પણ હું લોકોમાં દયા ચાહું છું તમે જો શાસ્ત્રોના આ શબ્દોના સાચા અર્થો સમજતા હોત તો જેઓ નિર્દોષ છે તેઓને દોષિત ન ઠરાવત
But if you had known what this means I desire mercy and not sacrifice you would not have condemned the guiltless
ઈસુને જ્યારે તેમના વિચારોની જાણ થઈ ત્યારે ઈસુએ કહ્યું દરેક રાજ્ય અંદરો અંદર લડે તો તેનો નાશ થાય છે દરેક શહેરમાં જ્યારે ભાગલા પડે તો તે લાંબો સમય ટકી શકતું નથી તેમ દરેક કુટુંબમાં પણ ભાગલા પડે તો તે કુટુંબ ઊભું રહી શકે નહિ
Knowing their thoughts Jesus said to them Every kingdom divided against itself is brought to desolation and every city or house divided against itself will not stand
ઈસુએ શિષ્યોને કહ્યું આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી
He answered them To you it is given to know the mysteries of the Kingdom of Heaven but it is not given to them
હેરોદે યોહાનની ધરપકડ એટલા માટે કરી હતી કે તે તેને વારંવાર કહેતો કે હેરોદિયાની સાથે રહેવું તારા માટે ઉચિત નથી
For John said to him It is not lawful for you to have her
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading