Advertisement - Remove

દુષ્ટ - Example Sentences

duṣṭa  dushta
ઈસુએ કહ્યું દેવળ દુષ્ટ અને અવિશ્વાસી લોકો જ નિશાની તરીકે ચમત્કારની માંગણી કરે છે પરંતુ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહિ
But he answered them An evil and adulterous generation seeks after a sign but no sign will be given it but the sign of Jonah the prophet
આજની દુષ્ટ અને અવિશ્વાસી પેઢી એંધાણીની રાહ જુએ છે પણ તેઓને યૂનાના ચિન્હ સિવાય બીજુ કોઈ ચિન્હ અપાશે નહિ પછી ઈસુ તે જગ્યા છોડીને ચાલ્યો ગયો
An evil and adulterous generation seeks after a sign and there will be no sign given to it except the sign of the prophet Jonah He left them and departed
આ બધી દુષ્ટ વસ્તુઓ વ્યક્તિની અંદરથી આવે છે આ વસ્તુઓ વ્યક્તિને વટાળે છે 21-28
All these evil things come from within and defile the man
તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો તેઓનું ભલું કરો અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરાઓ થશો હા કારણ કે દેવ અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે
But love your enemies and do good and lend expecting nothing back and your reward will be great and you will be children of the Most High for he is kind toward the unthankful and evil
પછી તે અશુદ્ધ આત્મા બહાર જાય છે અને તેના કરતાં વધારે દુષ્ટ સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે પછી બધાજ અશુદ્ધ આત્માઓ તે માણસમાં પ્રવેશીને ત્યાં જ રહે છે અને પેલા માણસની હાલત પહેલાં કરતાં વધારે ભૂંડી બને છે
Then he goes and takes seven other spirits more evil than himself and they enter in and dwell there The last state of that man becomes worse than the first
Advertisement - Remove
લોકોનો સમૂહ મોટો ને મોટો થતો ગયો ઈસુએ કહ્યું આજે જે લોકો જીવે છે તેઓ દુષ્ટ છે તેઓ દેવની પાસેથી એંધાણી રુંપે કોઈ ચમત્કાર માંગે છે પણ તેઓને એંધાણીરુંપે કોઈ ચમત્કાર આપવામાં આવશે નહિ યૂનાને જે ચમત્કાર થયો તે જ ફક્ત એંધાણી હશે
When the multitudes were gathering together to him he began to say This is an evil generation It seeks after a sign No sign will be given to it but the sign of Jonah the prophet
આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ જે તે લોકોએ કર્યા
Now these things were our examples to the intent we should not lust after evil things as they also lusted
એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા મનમાં તો તમે દેવના શત્રું હતા કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુંદ્ધ હતું
You being in past times alienated and enemies in your mind in your evil works
અને પ્રાર્થના કરો કે અનિષ્ટ અને દુષ્ટ મનુષ્યોથી અમારું રક્ષણ થાય બધા જ લોકો પ્રભુમાં વિશ્વાસ ધરાવતા નથી
and that we may be delivered from unreasonable and evil men for not all have faith
જે દુષ્ટ લોકો બીજાને છેતરે છે તે લોકો વધુ ને વધુ ખરાબ થતા જશે તેઓ બીજા લોકોને મૂર્ખ બનાવશે પરંતુ તેઓ પોતે પણ મૂર્ખ બનશે
But evil men and impostors will grow worse and worse deceiving and being deceived
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading