Advertisement - Remove

દીધું - Example Sentences

dīdhuṁ  deedhun
એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું
who having found one pearl of great price he went and sold all that he had and bought it
પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું
and that he appeared to Cephas then to the twelve
તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે
who gave himself for us that he might redeem us from all iniquity and purify for himself a people for his own possession zealous for good works
પ્રથમ દૂતે જગ્યા છોડી તેણે તેનું પ્યાલું જમીન પર રેડી દીધું પછી બધા લોકો જેઓના પર પ્રાણીની છાપ હતી અને જેઓએ તેની મૂર્તિની પૂજા કરી તેઓને પીડાકારક અને ત્રાસદાયક ગુમડાં થયાં
The first went and poured out his bowl into the earth and it became a harmful and evil sore on the people who had the mark of the beast and who worshiped his image
બીજા દૂતે તેનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું પછી તે સમુદ્ર મૃત્યુ પામેલા એક માણસના લોહીના જેવો થઈ ગયો સમુદ્રમાંના દરેક જીવંત પ્રાણી મૃત્યુ પામ્યાં
The second angel poured out his bowl into the sea and it became blood as of a dead man Every living thing in the sea died
Advertisement - Remove
તે ચોથા દૂતે તેનું પ્યાલું સૂર્ય પર રેડી દીધું તે સૂર્ય ને અગ્નિથી લોકોને બાળી નાખવાની શક્તિ આપવામા આવી
The fourth poured out his bowl on the sun and it was given to him to scorch men with fire
એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું
Who when he had found one pearl of great price went and sold all that he had and bought it
આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો પોતાના દીકરાને પણ દેવે દુખ સહન કરવા દીધું આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે
He that spared not his own Son but delivered him up for us all how shall he not with him also freely give us all things
પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું
And that he was seen of Cephas then of the twelve
આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં તેને કરજની યાદી દર્શાવે છે પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું
Blotting out the handwriting of ordinances that was against us which was contrary to us and took it out of the way nailing it to his cross
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading