Advertisement - Remove

તૈયાર - Example Sentences

Popularity:
Difficulty:
taiyāra  taiyaara
યોહાન વિષે લખ્યું છે તે આ છે ધ્યાનથી સાંભળો હું મારા દૂતને તારી આગળ મોકલું છું તે તમારા માટે માર્ગ તૈયાર કરશે માલાખી 31
For this is he of whom it is written Behold I send my messenger before your face who will prepare your way before you
પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા રાજાએ નોકરોને કહ્યું જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો
Again he sent out other servants saying Tell those who are invited Behold I have prepared my dinner My cattle and my fatlings are killed and all things are ready Come to the marriage feast
તેથી તે કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યો જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્નનાં જમણમાં પહોંચી ગઈ અને પછી બારણાં બંધ કરવામાં આવ્યાં
While they went away to buy the bridegroom came and those who were ready went in with him to the marriage feast and the door was shut
શિષ્યોએ આજ્ઞાનું પાલન કર્યુ અને ઈસુએ તેઓને જે કરવા માટે કહ્યું તે કર્યુ તેઓએ પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યુ
The disciples did as Jesus commanded them and they prepared the Passover
યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે યશાયાએ લખ્યું છે ધ્યાનથી સાંભળો હું દેવ મારા દૂતને તારી આગળ મોકલીશ તે તારા માટે માર્ગ તૈયાર કરશે માલાખી 31
As it is written in the prophets Behold I send my messenger before your face who will prepare your way before you
Advertisement - Remove
પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે
but to sit at my right hand and at my left hand is not mine to give but for whom it has been prepared
માલિક તમને મોટી ઉપલી મેડી બતાવશે આ મેડી તમારા માટે તૈયાર છે આપણાં માટે ત્યાં ભોજન તૈયાર કરો
He will himself show you a large upper room furnished and ready Get ready for us there
તેથી શિષ્યો વિદાય થયા ને તે શહેરમાં ગયા ઈસુએ કહેલી દરેક બાબત એ પ્રમાણે બની તેથી શિષ્યોએ પાસ્ખા ભોજન તૈયાર કર્યું
His disciples went out and came into the city and found things as he had said to them and they prepared the Passover
જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં કૃપા કરીને ચાલો હવે બધું જ તૈયાર છે
He sent out his servant at supper time to tell those who were invited Come for everything is ready now
તેથી પિતર અને યોહાન ગયા ઈસુએ કહ્યા પ્રમાણે જ બધું બન્યું તેથી તેઓએ પાસ્ખા ભોજન તૈયાર કર્યુ
They went found things as he had told them and they prepared the Passover
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading