Advertisement - Remove

જાઓ - Example Sentences

Popularity:
Difficulty:
jā'ō  jaao
ઉપર જાઓ
Go up
પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા તેણે જ્ઞાની માણસોને કહયુ કે જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું
He sent them to Bethlehem and said Go and search diligently for the young child When you have found him bring me word so that I also may come and worship him
ઈસુએ તેઓને કહ્યું જાઓ અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ
He said to them Go They came out and went into the herd of pigs and behold the whole herd of pigs rushed down the cliff into the sea and died in the water
જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે
As you go preach saying The Kingdom of Heaven is at hand
ઈસુએ તેના શિષ્યોને કહ્યું જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ તમે ત્યાં પ્રવેશ કરશો એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો તેને છોડીને અહીં લઈ આવો
saying to them Go into the village that is opposite you and immediately you will find a donkey tied and a colt with her Untie them and bring them to me
Advertisement - Remove
તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો
Go therefore to the intersections of the highways and as many as you may find invite to the marriage feast
તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો
Go and make disciples of all nations baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit
ઈસુએ શિષ્યોને કહ્યું તમારી પાસે કેટલી રોટલીઓ છે જાઓ અને જુઓ શિષ્યોએ તેઓની રોટલીઓ ગણી તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું આપણી પાસે પાંચ રોટલી અને બે માછલીઓ છે
He said to them How many loaves do you have Go see When they knew they said Five and two fish
ઈસુએ શિષ્યોને કહ્યું તમે જે ગામ જુઓ છો તે ગામમાં જાઓ જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે તમે એક ગધેડાના વછેરાને ત્યાં બાંધેલો જોશો આ વછેરા પર કોઈએ કદી સવારી કરી નથી તે વછેરાને છોડીને તેને અહીં મારી પાસે લાવ
and said to them Go your way into the village that is opposite you Immediately as you enter into it you will find a young donkey tied on which no one has sat Untie him and bring him
હવે જાઓ અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે ઈસુ તમને ત્યાં મળશે શિષ્યોને કહો ઈસુ ગાલીલમાં જાય છે તે તમારા પહેલા ત્યાં હશે અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો
But go tell his disciples and Peter He goes before you into Galilee There you will see him as he said to you
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading