Advertisement - Remove

ચાલુ - Example Sentences

Popularity:
Difficulty:
cālu  chaalu
દેવ પાસે માંગવાનું ચાલું રાખો અને દેવ તમને આપશે શોધવાનું ચાલું રાખો અને તમને જડશે ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે
Ask and it will be given you Seek and you will find Knock and it will be opened for you
પિલાતે પૂછયું તમે શા માટે મારી પાસે તેને મારી નંખાવવા ઈચ્છો છો તેણે શું ખોટું કહ્યું છે પરંતુ બધા લોકોએ મોટે સાદે બૂમો પાડવાનું ચાલું રાખ્યું તેને વધસ્તંભ પર મારી નાખો
But the governor said Why What evil has he done But they cried out exceedingly saying Let him be crucified
સભા વિસર્જન થયા પછી યહૂદિઓ અને ઘણા લોકો જે યહૂદિધર્મમાં પરિવર્તન થયા હતા અને સાચા દેવની ભક્તિ કરતા હતા તેઓ પાઉલ અને બાર્નાબાસને અનુસર્યા પાઉલ અને બાર્નાબાસે તેઓને વાત કરી અને દેવની કૃપામાં ચાલુ રહેવા સમજાવ્યા
Now when the synagogue broke up many of the Jews and of the devout proselytes followed Paul and Barnabas who speaking to them urged them to continue in the grace of God
તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે
What shall we say then Shall we continue in sin that grace may abound
આમ તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો
See then the goodness and severity of God Toward those who fell severity but toward you goodness if you continue in his goodness otherwise you also will be cut off
Advertisement - Remove
અને અત્યારે હું જે કરું છું તે કરવાનું હું ચાલું રાખીશ કારણ કે પેલા લોકોને બડાઈ મારવાનું કારણ મારે નથી આપવું તેઓને તેમ કહેવું ગમશે કે જે કાર્ય માટે તેઓ બડાઈ મારે છે તે કાર્ય અમારા કાર્ય જેવું જ છે
But what I do that I will do that I may cut off occasion from them that desire an occasion that in which they boast they may be found even as we
તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે
Through him then let us offer up a sacrifice of praise to God continually that is the fruit of lips which proclaim allegiance to his name
એ લોકો કહેશે કે તેણે આગમનનું વચન આપ્યું હતું તે ક્યા છે આપણા પૂર્વજો અવસાન પામ્યા પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે
and saying Where is the promise of his coming For from the day that the fathers fell asleep all things continue as they were from the beginning of the creation
દેવ પાસે માંગવાનું ચાલું રાખો અને દેવ તમને આપશે શોધવાનું ચાલું રાખો અને તમને જડશે ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે
Ask and it shall be given you seek and ye shall find knock and it shall be opened unto you
પિલાતે પૂછયું તમે શા માટે મારી પાસે તેને મારી નંખાવવા ઈચ્છો છો તેણે શું ખોટું કહ્યું છે પરંતુ બધા લોકોએ મોટે સાદે બૂમો પાડવાનું ચાલું રાખ્યું તેને વધસ્તંભ પર મારી નાખો
And the governor said Why what evil hath he done But they cried out the more saying Let him be crucified
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading