Advertisement - Remove

ખોટા - Example Sentences

Popularity:
khōṭā  khotaa
પાઉલ કંઈક કહેવા તૈયાર હતો પરંતુ ગાલિયોએ યહૂદિઓને કહ્યું ગાલિયોએ કહ્યું જો તમે ખરાબ ગુના કે કંઈક ખોટા માટે ફરિયાદ કરવાના હશો તો હું તમને યહૂદિઓને ધ્યાનથી સાંભળીશ
But when Paul was about to open his mouth Gallio said to the Jews If indeed it were a matter of wrong or of wicked crime you Jews it would be reasonable that I should bear with you
જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે તમે એમાંથી છટકી શકવાના નથી
Do you think this O man who judges those who practice such things and do the same that you will escape the judgment of God
જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે તો તમારે સારાં કામો કરવાં જોઈએ જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે
For rulers are not a terror to the good work but to the evil Do you desire to have no fear of the authority Do that which is good and you will have praise from the same
ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા અત્યારે પણ એવું જ છે તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે તેઓ સ્વામી ઈસુ કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે
But false prophets also arose among the people as false teachers will also be among you who will secretly bring in destructive heresies denying even the Master who bought them bringing on themselves swift destruction
પછી મેં ત્રણ અશુદ્ધ આત્માઓ જે દેડકાઓ જેવા દેખાતા હતા તે જોયાં તેઓ અજગરના મુખમાથી તે પ્રાણીના મુખમાંથી અને ખોટા પ્રબોધકના મુખમાથી બહાર આવ્યા
I saw coming out of the mouth of the dragon and out of the mouth of the beast and out of the mouth of the false prophet three unclean spirits something like frogs
Advertisement - Remove
ઈસુએ ઉત્તર આપ્યો તમે લોકો જે હમણાં જીવો છો પણ તમારામાં વિશ્વાસ નથી તમારા જીવનો બધા ખોટાં છે હું ક્યાં સુધી તમારી સાથે હોઇશ અને તમારી સાથે ક્યાં સુધી તમારું સહન કરું ઈસુએ તે માણસને કહ્યું તારા પુત્રને અહીં લાવ
And Jesus answering said O faithless and perverse generation how long shall I be with you and suffer you Bring thy son hither
પાઉલ કંઈક કહેવા તૈયાર હતો પરંતુ ગાલિયોએ યહૂદિઓને કહ્યું ગાલિયોએ કહ્યું જો તમે ખરાબ ગુના કે કંઈક ખોટા માટે ફરિયાદ કરવાના હશો તો હું તમને યહૂદિઓને ધ્યાનથી સાંભળીશ
And when Paul was now about to open his mouth Gallio said unto the Jews If it were a matter of wrong or wicked lewdness O ye Jews reason would that I should bear with you
જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે તમે એમાંથી છટકી શકવાના નથી
And thinkest thou this O man that judgest them which do such things and doest the same that thou shalt escape the judgment of God
જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે તો તમારે સારાં કામો કરવાં જોઈએ જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે
For rulers are not a terror to good works but to the evil Wilt thou then not be afraid of the power do that which is good and thou shalt have praise of the same
આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે અને તેઓ પોતાના વિષે બડાશો મારશે તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ
But chiefly them that walk after the flesh in the lust of uncleanness and despise government Presumptuous are they selfwilled they are not afraid to speak evil of dignities
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading