Advertisement - Remove

કાર્યવાહી - Example Sentences

Popularity:
Difficulty:
kāryavāhī  kaaryavaahee
જે કાનૂની કાર્યવાહી તમે એકબીજા વિરૂદ્ધ કરી છે તે પૂરવાર કરે છે કે તમે ક્યારનાય પરાજિત થઈ ચૂક્યા છો એના બદલે તો કોઈ વ્યક્તિને તમે તમારા વિરૂદ્ધ કઈક ખોટું કરવા દીધું હોત તો સારું થાત તમે કોઈને તમારી જાતને છેતરવા દીઘી હોત તો સારું થાત
Therefore it is already altogether a defect in you that you have lawsuits one with another Why not rather be wronged Why not rather be defrauded
એસએનપીમાંથી રાજીનામું આપતા મી સાલમોન્ડ પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદની પ્રક્રિયા કરવા માટે સ્કોટ્ટીશ સરકાર વિરુદ્ધ કોર્ટ કાર્યવાહી કરી રહ્યા છે
Mr Salmond who has since resigned from the SNP is taking court action against the Scottish Government to contest the complaints process activated against him
આ સમિતિ અહેવાલ સુપરત કરીને કેબિનેટ સચિવાલયને જાણકારી આપશે અને સમિતિની ભલામણો પર વિચાર કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
On submission of this report by the Committee, Cabinet Secretariat will be informed and further action taken after considering recommendations of the Committee.
17. બંને નેતાઓએ જણાવ્યું હતું કે આંતકવાદનો મુકાબલો કરવા માટે વૈશ્વિક સમુદાય દ્વારા મજબૂત સામૂહિક કાર્યવાહી કરવી આવશ્યક છે.
17. Both leaders highlighted that countering terrorism required a strong collective action by the global community.
મને ખબર છે કે કાળાં નાણાં સામે એક કાર્યવાહી કરવાનો, બનાવટી કંપનીઓને રદ કરવાથી કોઈ પણ રાજકીય પક્ષને કેટલું નુકસાન થાય છે એ હું સારી રીતે જાણું છું.
And I am fully aware of the fact that eliminating fake companies and taking action against black money can be politically incorrect and pose a risk to any political party.
Advertisement - Remove
તેથી જ આ પ્રકારની ખોટી સલાહ આપનારાઓને ઓળખી કાઢવા અને તેમની સામે કાર્યવાહી કરવાની પણ આવશ્યકતા છે.
Thus it is equally important to identify such wrong advisors and take strict actions against them.
બિલ રાજ્ય સરકારો દ્વારા લોકપાલની નિમણૂક માટેની જોગવાઈ ધરાવે છે, જે કાયદાના ઉલ્લંઘન સાથે સંબંધિત ફરિયાદોની તપાસ કરશે અને ઉલ્લંઘન થયું હોવાની પુષ્ટિ થતા દંડાત્મક કાર્યવાહી કરશે.
The Bill makes provision for appointment of an ombudsman by State Governments to inquire into complaints related to the violation of the Act and penal actions in case of non-compliance.
લાંચ લેતાં લોકો સામે કઠોર કાર્યવાહી થઈ રહી છે.
Strong action is being taken against corrupt officers.
વર્તમાન નિર્ણય અંગે સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમના તરફથી આગળની કાર્યવાહી કરી શકે તે અંગે સૂચિત કરવામાં આવશે.
The current decision will be notified by the Government and communicated to all the States/UTs for further action at their end.
ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી
Acting against corruption
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading