Advertisement - Remove

આગળ - Example Sentences

Popularity:
Difficulty:
āgaḷa  aagala
આગળ વાંચી રહ્યા છે
Further Reading
તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે અને પછી આવીને તારું અર્પણ ચઢાવ
leave your gift there before the altar and go your way First be reconciled to your brother and then come and offer your gift
ઈસુએ વિદાય થવાની શરુંઆત કરી પરંતુ એક માણસ દોડતો આવ્યો અને ઈસુની આગળ તેના ઘૂંટણે પડ્યો તે માણસે પૂછયું ઉત્તમ ઉપદેશક અનંતજીવન મેળવવા મારે શું કરવું જોઈએ
As he was going out into the way one ran to him knelt before him and asked him Good Teacher what shall I do that I may inherit eternal life
જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી
When the woman saw that she was not hidden she came trembling and falling down before him declared to him in the presence of all the people the reason why she had touched him and how she was healed immediately
જ્યારે હું તેની આગળ ઊભો ત્યારે મેં એક વાત જરુંર કરી મેં કહ્યું તુ આજે મારો ન્યાય કરે છે કારણ કે મને વિશ્વાસ છે કે લોકો મૃત્યુમાંથી પુનરુંત્થાન પામશે
unless it is for this one thing that I cried standing among them Concerning the resurrection of the dead I am being judged before you today
Advertisement - Remove
આસિયા પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન જે દેવ છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી
John to the seven assemblies that are in Asia Grace to you and peace from God who is and who was and who is to come and from the seven Spirits who are before his throne
રાજ્યાસનમાંથી વીજળીઓ અને ગર્જનાઓ અને વાણીઓ આવી રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવાઓ સળગતા હતા આ દીવાઓ દેવના સાત આત્મા છે
Out of the throne proceed lightnings sounds and thunders There were seven lamps of fire burning before his throne which are the seven Spirits of God
ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી
All the angels were standing around the throne the elders and the four living creatures and they fell on their faces before his throne and worshiped God
તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે
Therefore they are before the throne of God they serve him day and night in his temple He who sits on the throne will spread his tabernacle over them
વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે
And before him shall be gathered all nations and he shall separate them one from another as a shepherd divideth his sheep from the goats
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading