Advertisement - Remove

અહીં - Example Sentences

ahīṁ  aheen
હું તમને કહું છું અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે
But I tell you that one greater than the temple is here
ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે અને તમને દોષિત ઠરાવશે કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો
The men of Nineveh will stand up in the judgment with this generation and will condemn it for they repented at the preaching of Jonah and behold someone greater than Jonah is here
ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે
The queen of the south will rise up in the judgment with this generation and will condemn it for she came from the ends of the earth to hear the wisdom of Solomon and behold someone greater than Solomon is here
પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા તેઓને જમીનદારે પૂછયું તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો
About the eleventh hour he went out and found others standing idle He said to them Why do you stand here all day idle
પછી ઈસુ તેના શિષ્યો સાથે ગેથશેમા નામની જગ્યાએ ગયો ઈસુએ તેના શિષ્યોને કહ્યું જ્યારે હું ત્યાં જાઉં અને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહી બેસો
Then Jesus came with them to a place called Gethsemane and said to his disciples Sit here while I go there and pray
Advertisement - Remove
ત્યારે તે તેઓને કહે છે મારું હૃદય દુખથી ભાંગી પડે છે મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ
Then he said to them My soul is exceedingly sorrowful even to death Stay here and watch with me
તે તો ફક્ત એક સુથાર છે અને તેની મા મરિયમ છે તે યાકૂબ યોસે યહૂદા અને સિમોનનો ભાઈ છે અને તેની બહેનો અહીં આપણી સાથે છે તે લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો નહિ
Isnt this the carpenter the son of Mary and brother of James Joses Judah and Simon Arent his sisters here with us They were offended at him
ઈસુએ અને તેના શિષ્યો ગેથશેમાને નામે એક સ્થળે ગયા ઈસુએ તેના શિષ્યોને કહ્યું જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે અહીં બેસો
They came to a place which was named Gethsemane He said to his disciples Sit here while I pray
ઈસુએ પિતર યાકૂબ અને યોહાનને કહ્યું મારો આત્મા દુખથી ભરેલો છે મારું હ્રદય દુખથી ભાંગી પડે છે અહીં રાહ જુઓ અને જાગતા રહો
He said to them My soul is exceedingly sorrowful even to death Stay here and watch
ઈસુએ ઉત્તર આપ્યો તમે લોકો જે હમણાં જીવો છો પણ તમારામાં વિશ્વાસ નથી તમારા જીવનો બધા ખોટાં છે હું ક્યાં સુધી તમારી સાથે હોઇશ અને તમારી સાથે ક્યાં સુધી તમારું સહન કરું ઈસુએ તે માણસને કહ્યું તારા પુત્રને અહીં લાવ
Jesus answered Faithless and perverse generation how long shall I be with you and bear with you Bring your son here
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading