Advertisement - Remove

અપરાધ - Example Sentences

Popularity:
aparādha  aparaadha
ભાઈઓ અને બહેનો તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ પરંતુ સાવધ રહેજો તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો
Brethren if a man be overtaken in a fault ye which are spiritual restore such an one in the spirit of meekness considering thyself lest thou also be tempted
પાઉલ તિમોથીને કહે છે એ લોકોની પહેલેથી જ તારે પરખ કરી લેવી જોઈએ જો એમનામાં તને કોઈ અપરાધ ન જ્ણાય તો તેઓ મંડળીના સેવકો તરીકે સેવા આપી શકે
And let these also first be proved then let them use the office of a deacon being found blameless
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે તમામ પ્રકારનાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે લડવા માટે ભારત અને રશિયા વચ્ચે સાથસહકાર સ્થાપિત કરવા માટે થનાર સમજૂતી પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.
The Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has given its approval for signing an Agreement on Cooperation between India and Russia in the field of combating all forms of terrorism and organized crime.
લાંબા સમય સુધી કોઈ પ્રોજેક્ટ કે યોજનાનાં લાભથી સામાન્ય નાગરિકને વંચિત રાખવો એક અપરાધ છે.
It is a crime to deprive the common man of the benefits of a project or a scheme for such a long time.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બાળકો સામે થતાં યૌન અપરાધ કરવા પર દંડને વધારે કડક બનાવવા માટે બાળ યૌન અપરાધ સંરક્ષણ (પોક્સો) ધારામાં સંશોધન કરવા માટે મંજૂરી આપી દીધી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the proposal for Amendment in the Protection of Children from Sexual Offences (POCSO) Act, 2012 to make punishment more stringent for committing sexual crimes against children.
Advertisement - Remove
પોલીસ સ્ટેશનોને અપરાધ અને અપરાધિક રેકોર્ડનો રાષ્ટ્રીય ડેટા બેઝ સ્થાપિત કરવા સંકલિત કરવામાં આવશે.
Police Stations will be integrated to set up a national data base of crime and criminals’ records.
કિશોર વયના બાળકો દ્વારા અપરાધ
Offences by Juveniles
બંને નેતાઓએ નવા અપરાધ ોમાંના એક અપરાધ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી સંગઠિત માછીમારીની ઓળખ કરી હતી, જે દુનિયા માટે સતત વધી રહેલું જોખમ છે.
Both Leaders recognized transnational organized fisheries crime as one of the emerging crimes, which has become an ever-growing threat to the world.
અમે દરિયાઈ સરહદો પર નજર રાખવા, કાર્ગો શિપ સંબંધિત માહિતીનું આદાનપ્રદાન કરવા તથા ચાંચિયાગીરી, દાણચોરી અને સંગઠિત અપરાધ જેવા બિનપરંપરાગત જોખમો સામે લડવા વિવિધ પક્ષો સાથે જોડાણ પણ વધાર્યું છે.
We have increased collaboration on coastal surveillance, white shipping information and fighting non-traditional threats like piracy, smuggling and organized crime.
અપરાધ અને ભ્રષ્ટાચારની આવક ચોરીની સંપતિ છે.
The proceeds of crime and corruption are stolen assets.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading