Advertisement - Remove

tongue - Example Sentences

Popularity:
Difficulty:
ટંગ
He cried and said Father Abraham have mercy on me and send Lazarus that he may dip the tip of his finger in water and cool my tongue For I am in anguish in this flame
તેણે બૂમ પાડી ઈબ્રાહિમ બાપ મારા પર દયા કર લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું
Therefore my heart was glad and my tongue rejoiced Moreover my flesh also will dwell in hope
તેથી મારું હ્રદય પ્રસન્ન છે અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે હા મારું શરીર પણ આશામાં રહેશે
But nobody can tame the tongue It is a restless evil full of deadly poison
પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભ ને કાબુમાં રાખી હોય તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે
For He who would love life and see good days let him keep his tongue from evil and his lips from speaking deceit
પવિત્રશાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ જીવનને પ્રેમ કરવા માગે છે અને સારા દિવસોનો આનંદ માણવા માગે છે તો તેણે દુષ્ટ બોલવા માટે પોતાની જીભ બંધ કરી દેવી જોઈએ અને જુઠું બોલવાથી પોતાના હોઠ બંધ કરી દેવા જોઈએ
And he cried and said Father Abraham have mercy on me and send Lazarus that he may dip the tip of his finger in water and cool my tongue for I am tormented in this flame
તેણે બૂમ પાડી ઈબ્રાહિમ બાપ મારા પર દયા કર લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું
Advertisement - Remove
And how hear we every man in our own tongue wherein we were born
પણ આપણે તેઓને આપણી પોતાની ભાષામાં બોલતાં સાંભળીએ છીએ આ કેવી રીતે શક્ય છે આપણે બધા જ જુદી જુદી જગ્યાઓના છીએ
Therefore did my heart rejoice and my tongue was glad moreover also my flesh shall rest in hope
તેથી મારું હ્રદય પ્રસન્ન છે અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે હા મારું શરીર પણ આશામાં રહેશે
How is it then brethren when ye come together everyone of you hath a psalm hath a doctrine hath a tongue hath a revelation hath an interpretation Let all things be done unto edifying
તો ભાઈઓ અને બહેનો તમારે શું કરવું જોઈએ જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ
Even so the tongue is a little member and boasteth great things Behold how great a matter a little fire kindleth
એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે
But the tongue can no man tame it is an unruly evil full of deadly poison
પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading