The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
On the one hand, our soldiers help those who are at the brink of catastrophe with sympathy and empathy and on the other hand they are capable of attacking the enemies with surgical strikes.
એક બાજુ આપણા સૈનિકો સંકટમાં ઘેરાયેલા માનવીની રક્ષા માટે આપણી સેના, કરુણા અને સહાનુભૂતિની સાથે પહોંચી જાય છે, પરંતુ તે જ સેના જ્યારે સંકલ્પ લઈને ચાલી નીકળે છે તો સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનના દાંત ખાટા કરીને પાછી આવે છે.
You called the surgical strike a Jumla Strike.
તમે સર્જિકલ સ્ટ્રાઇકને જુમલા સ્ટ્રાઇક કહો છો
In this context, the Prime Minister spoke of the surgical strikes carried out by India recently.
આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ તાજેતરમાં ભારતની સેનાએ પાકિસ્તાનનાં કબજામાં રહેલા કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક વિશે પણ વાત કરી હતી.
Expressing his commitment towards a healthy India, PM said the prices of medicines and medical and surgical equipments have been brought down.
સ્વસ્થ ભારત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દવાઓ તથા મેડિકલ અને સર્જિકલ ઉપકરણોની કિંમતોમાં ઘટાડો થયો છે.
We remembered that surgical strike carried out in 2016, where our soldiers gave a befitting reply to the audacity of a proxy war under the garb of terrorism.
આપણે 2016માં થયેલી, તે સર્જિકલ સ્ટ્રાઇકને યાદ કરી, જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર ત્રાસવાદની આડમાં પ્રૉક્સી વૉરની ધૃષ્ટતા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.
There was a time when the news reports would read- Air Force wanted to do surgical strike after 26/11 but UPA blocked it.
એક એવો સમય હતો કે જ્યારે સમાચારના અહેવાલોમાં એવું વાંચવા મળતું હતું કે વાયુદળ 26/11 ની ઘટના પછી સર્જીકલ સ્ટ્રાઈક કરવા માંગે છે, પરંતુ યુપીએ સરકારે આવી ઘટના અવરોધી.
While our soldiers display exemplary courage in reaching out to rescue the people in difficulties, they have also shown a steely resolve to carry out surgical strikes and vanquish our enemies.
સંકટમાં ઘેરાયેલા માનવીની રક્ષા માટે આપણી સેના કરુણા, માયા, મમતાની સાથે પહોંચી જાય છે, પરંતુ તે જ સેના જ્યારે સંકલ્પ લઈને ચાલી નીકળે છે તો સર્જીકલ સ્ટ્રાઈક કરીને દુશ્મનના દાંત ખાટા કરીનેપાછી આવે છે.
Shri Narendra Modi said that Indias security is our priority, and the surgical strike had underscored this.
શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને સર્જિકલ સ્ટ્રાઇક તેનું મહત્વ સૂચવે છે.
STRENGTHENING THE NATIONAL SECURITY Through the surgical strike on cross border terror posts, India has shown its new policy and strategy.
રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવી ભારતે સીમા પાર આંતકવાદીઓના સ્થાનો પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને પોતાની ‘નવી નીતિ અને નવી રીતિ’નો પરિચય આપ્યો છે.
Surgical Strikes and Air Strikes to Combat Terror He said, Our neighbour fought three wars with us but our forces defeated it in all the wars.
આતંકવાદનો સામનો કરવા સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઈ હુમલાઓ તેમણે કહ્યું હતું કે, આપણા પડોશી દેશે આપણી સાથે ત્રણ યુદ્ધ કર્યા છે, પણ આપણી સેનાએ તમામ યુદ્ધમાં એને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…