Advertisement - Remove

rare - Example Sentences

Popularity:
Difficulty:
રેર
This is due to a rare type of physical disorder which occurs to approximately one in 20000
એક દુર્લભ પ્રકારના ફિઝિકલ ડિસઓર્ડરના કારણે આવુ થયુ જે આશરે 20 હજાર ભ્રૂણોમાંથી કોઈ એકને થાય છે
It was due to a rare type of physical disorder
એક ખૂબ જ દુર્લભ પ્રકારના જન્મજાત ડિસઓર્ડરના કારણે આવુ થયુ
It's really not all that rare for justices to get angry Scalia said referencing sometimesheated dissents in hotbutton cases
સ્કેલિયાએ ક્યારેક ગરમાયેલા હોટબટન કિસ્સાઓના સંદર્ભમાં જણાવ્યું હતું કે જસ્ટિસ માટે ગુસ્સે થવું તે એટલું બધું દુર્લભ નથી
Federal prosecutors seeking rare death penalty for NYC terror attack suspect
ફેડરલ વકીલો એનવાયસી આતંકવાદી હુમલાના શંકાસ્પદ માટે દુર્લભ મૃત્યુ દંડની માંગ કરે છે
Bobo called me on the phone Laughter from Yale Medical School and Bobo said Shawn I have leprosy Laughter Which even at Yale is extraordinarily rare
શૉન મને રક્તપીત થયેલ છે ♫♫ હાસ્ય♫♫ જેયૅલમાં પણઅસાધારણ છે અને ભાગ્યે જ શક્ય છે પણ મને સમજણ નહોતી પડતી કે બિચારા બૉબૉને આશ્વાસન કેમ કરીને આપવું કારણ કે તે હજૂ હમણાં જ તો એક અઠવાડીયાં માટે આઘે બેસી ચુક્યો હતો ♫♫ હાસ્ય ♫♫ આપણે જોઇ રહ્યાં છીએ કે વાસ્તવિકતા આપણને ઘડી રહી હોય તેમ જરૂરી નથી પરંતુ જે દ્રષ્ટિથી આપણું મગજ દુનિયાને જૂએ છે તે આપણી વાસ્તવિકતા ઘડે છે અને જો આપણે એ દ્રષ્ટિ બદલી શકીએ તો આપણે આપણી ખુશીઓને જ નહીં સાથે સાથે દરેક શૈક્ષણિક અને વ્યાવસાયિક પરિણામને પણ બદલી શકીએ મેં જ્યારે હાર્વર્ડમાટે અરજી કરી હતી ત્યારે
Advertisement - Remove
Both countries are having huge biodiversity and home for rare medicinal plants which are frequently used in Traditional Systems of Medicine.
બંને દેશોમાં દુર્લભ ઔષધિઓનાં છોડ મળે છે. આ ઉપરાંત ઈરાન પરંપરાગત ઔષધિનાં ક્ષેત્રમાં ભારતની અગ્રણી દેશની સ્થિતિને માન્યતા આપે છે.
It is rare that emigrants from one nation, who become immigrants in another, enjoy such high respect and repute in both countries.
આ એક દુર્લભ વાત છે કે કોઇ દેશના પ્રવાસી, જે કોઇ બીજા દેશમાં જઇને અપ્રવાસી બની જાય છે અને બંને દેશોમાં ખૂબ જ સન્માન અને પ્રસિદ્ધિ મેળવે છે.
He is doing a great job of extending this rare painting art form to the present generation.
તેઓ આ દુર્લભ ચિત્રકળાને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહાન કાર્ય કરી રહ્યા છે.
CSIR has also achieved breakthroughs in developing diagnostic kits for rare genetic diseases and high value aromatic and medicinal plants used by farmers to increase their income.
સીએસઆઈઆરએ ખેડૂતોની આવક વધારવા માટે તેમના દ્વારા ઉપયોગમાં લેવાતાઉચ્ચ ગુણવતા ધરાવતા ખુશ્બુદાર અને ઔષધીય છોડવા તેમજ દુર્લભ જીનેટિક બીમારીઓ માટે ડાયગ્નોસ્ટીક કિટનું નિર્માણ કરીને પણ એક અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી છે.
A rare example of courage, determination, strength and bravery – a few days ago I talked to Abhilash over the telephone after he was rescued and brought safely ground.
સાહસ, સંકલ્પશક્તિ, પરાક્રમનું એક અદભૂત ઉદાહરણ બન્યા- કેટલાક દિવસો પહેલાં મેં જ્યારે અભિલાષને સમુદ્રથી બચાવીને બહાર લઈ અવાયા, તો ટેલિફૉન પર તેમની સાથે વાત કરી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading