The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Senate Judiciary Committee heard from both parties after Ford sent a letter to Senator Dianne Feinstein detailing her allegation against the judge
ફોર્ડે સેનેટર ડાયઆન ફેઈનસ્ટાઇનને ન્યાયાધીશ સામેના તેના આક્ષેપોની વિગતો આપીને પત્ર મોકલ્યા પછી સેનેટ ન્યાયતંત્ર સમિતિએ બંને પક્ષો તરફથી સાંભળ્યું
Based on mutual agreement, both parties would work for implementation & deployment of pilot project in ISA member countries.
પારસ્પરિક સમજૂતીના આધાર પર બંને પક્ષો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઈએસએ)ના સભ્ય રાષ્ટ્રોમાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણ અને વિસ્તરણ માટે સાથે મળીને કામ કરશે.
The MoU delineated the responsibilities, areas of co-operation including logistics and venue related requirements between the parties for smooth conduct of the Summit.
આ એમઓયુ જવાબદારીઓની વહેંચણી, લોજિસ્ટિક્સ સહિત સહકારનાં ક્ષેત્રો તથા સમિટને સરળતાપૂર્વક હાથ ધરવા માટે બંને પક્ષો વચ્ચે સ્થળ સંબંધિત જરૂરિયાતો વિશે જણાવે છે.
He said political parties and chambers of industry should keep in mind the country’s requirements and the feelings of the people, and work accordingly.
તેમણે કહ્યું હતું કે, રાજકીય પક્ષો અને ઔદ્યોગિક સંગઠનોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને લોકોની લાગણીઓ સમજવી જોઈએ તથા તેને અનુરૂપ કામ કરવું જોઈએ.
The MRA will provide opportunities to members of both the parties to be exposed to best practices of either country and thus expand their scalability to cater to demand of newer markets.
આ એમઆરએ બંને પક્ષોના ં સભ્યોને કોઈ પણ દેશમાં શ્રેષ્ઠ કામકાજ કરવા માટે તકો ઉપલબ્ધ કરાવશે અને આ રીતે નવા બજારોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેમને પોતાનાં વ્યવસાયનો વિસ્તાર કરવામાં મદદ મળશે.
I urge all parties to reject the motion that has been moved in the House
હું તમામ પક્ષોને ગૃહમાં રજૂ થયેલા પ્રસ્તાવને નકારી કાઢવા વિનંતી કરું છું.
We continue to work with all parties and states to introduce a system that benefits all Indians and promotes a vibrant and unified national market.
તમામ ભારતીયોને લાભદાયી નીવડે તેમજ ગતિશીલ અને એકીકૃત રાષ્ટ્રીય બજારને પ્રોત્સાહનરૂપ બને તેવી વ્યવસ્થા દાખલ કરવા માટે અમે તમામ પક્ષો અને રાજ્યો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
It will facilitate sharing of experience and expertise of both the parties in the area of recruitment.
તેનાથી ભરતી ક્ષેત્રમાં બંને પક્ષોના ં અનુભવો અને કુશળતાનાં આદાનપ્રદાનમાં સુવિધા ઊભી થશે.
It will facilitate sharing of experience and expertise of both the parties in the area of recruitment.
તે ભરતીના ક્ષેત્રમાં બંને પક્ષોના અનુભવ અને કુશળતાનું આદાન પ્રદાન કરશે.
It will facilitate sharing of experience and expertise of both the parties in the area of recruitment.
તે ભરતીની પ્રક્રિયામાં બંને પક્ષોના અનુભવ અને તજજ્ઞતાનું આદાન-પ્રદાન કરવાની સુવિધા પુરી પાડશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…