Advertisement - Remove

paid - Example Sentences

પેડ / પૈડ
Arrears on account of revised salaries, gratuity, pension and family pension w.e.f 01.01.2016 will be paid as one time lump sum payment.
સંશોધિત પગાર, ગ્રેચ્યુઇટી, પેન્શન અને ફેમિલી પેન્શનનાં કારણે એરિઅર્સનો અમલ 01.01.2016થી થશે, જેને એક સાથે સામટી ચૂકવણીના સ્વરૂપે ચુકવવામાં આવશે.
This scheme does not involve any physical procurement of crops as farmers are paid the difference between the MSP price and Sale/modal price on disposal in notified market.
આ યોજનામાં વિવિધ પાકની કોઈ ભૌતિક ખરીદી સંકળાયેલી નથી, કારણ કે ખેડૂતોને એમએસપીની કિંમત અને સૂચિત બજારમાં વેચાણ પર વેચાણ/મોડલ પ્રાઇસ વચ્ચેનો ફરક ચુકવવામાં આવે છે.
(iv)The Capital at charge of the Railways estimated at Rs.2.27 lakh crore on which annual dividend is paid by the Railways will be wiped off.
(4) રેલવેનો મૂડી ખાતે ખર્ચ અંદાજે રૂ. 2.27 લાખ કરોડ છે, જેના પર રેલવે દ્વારા ચુકવવામાં આવતી વાર્ષિક ડિવિડન્ડની ચુકવણી બંધ કરવામાં આવશે.
Each Joint Venture (JV) would have an initial paid up capital of Rs. 100 crores based on the quantum of projects to be undertaken.
દરેક સંયુક્ત ઉદ્યમ પાસે 100 કરોડ રૂપિયાની આરંભિક પેઈડ અપ મૂડી હશે, જે શરૂ કરવામાં આવનારી પરિયોજનાઓની સંખ્યા પર આધારિત હશે.
The Prime Minister paid homage to the Malay-Indians “who had laid down their lives so that a free India could rise.”
પ્રધાનમંત્રીએ, સ્વતંત્ર ભારતના ઉદય માટે પોતાનાં જીવન સમર્પિત કરનારા મલાયાના ભારતીયોને શ્રધ્ધાંજલિ અર્પી હતી.
Advertisement - Remove
He unveiled a statue of Pandit Deendayal Upadhyaya at the campus and paid floral tributes.
તેમણે સંકુલમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
• The President of Republic of Indonesia H. E. Mr. Joko Widodo paid a State visit to India from 11 to 13 December 2016 at the invitation of Prime Minister of Republic of India H.E. Shri Narendra Modi.
પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ શ્રી જોકો વિડોડો 11થી 13 ડિસેમ્બર, 2016 સુધી પ્રજાસત્તાક ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની મુલાકાતે છે.
The Cabinet also approved refund of Rs. 1,82,719 by Government of Haryana towards de-notification of 03 marla of land to Ministry of Defence, which was paid to Government of Haryana at the time of acquisition in 2011.
મંત્રીમંડળે હરિયાણા સરકાર દ્વારા 03 મારલા જમીનની બિનસુચિત કરવા અંગે સંરક્ષણ મંત્રાલયને રૂપિયા 1,82,719નું રીફંડ કે જે 2011માં જમીન હસ્તગત કરવાના સમયે હરિયાણા સરકારને ચુકવવામાં આવ્યું હતું તેને પણ આપવાની મંજુરી આપી દીધી હતી.
The Cabinet also approved refund of Rs. 1,82,719 by Government of Haryana towards de-notification of 03 marla of land to Ministry of Defence, which was paid to Government of Haryana at the time of acquisition in 2011.
મંત્રીમંડળે હરિયાણા સરકાર દ્વારા 03 મારલા જમીનની બિનસુચિત કરવા અંગે સંરક્ષણ મંત્રાલયને રૂપિયા 1,82,1નું રીફંડ કે જે 2011માં જમીન હસ્તગત કરવાના સમયે હરિયાણા સરકારને ચુકવવામાં આવ્યું હતું તેને પણ આપવાની મંજુરી આપી દીધી હતી.
16. We have paid special attention to gender justice and to empowering women.
16. અમે મહિલા – પુરુષ ન્યાય તથા મહિલાઓને સશક્ત બનાવવા પર વિશેષ ધ્યાન આપ્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading