Advertisement - Remove

given - Example Sentences

Difficulty:
ગિવન / ગિવિન
આપવામા146આપી117આપેલ103આપવામાં36આપ્યુ8આપ્યો7આપેલી5અપાઈ5પૈસા4જોતા4એનાયત4એકબીજા3આપેલા3અપાયેલી3અપાયેલ3અમલી3આપશો2કઈક2જીવનમાં2પ્રદાન2આપેલો2કાર્યકર્તાઓનાં2અધ્યક્ષપદે2સોંપી2એટલું1રોટલીના1પ્રાણીને1મદ્યપાન1કૃપાદાન1ભયનો1આપ્યાં1અાપેલ1અાપેલી1કાજોલે1વસ્તુઓથી1ડેમોક્રેટ્સને1ગણવામાં1અપાયુ1વિભાગનું1સત્કાર1સદસ્ય1અભિપ્રાયોનો1મિડિયાએ1પૃષ્ટિને1કેબિનેટે1અક્ષમતા1ઝીણી1ભાડા1પ્રસ્તુતિઓની1મુકવામાં1મરીશું.1ફાળવ્યું1વ્યાપને1જોડાણને1ભાવનિર્ધારણની1ભૂતકાળની1મહાપુરુષોને1ભંડોળનો1વાર્તાલાપના1સાંગલી1કર્તવ્યોને1ભજવેલી1આંતર્દેશીય1યોગ્યતાની1ન્યાયક્ષેત્ર1સ્ત્રોતોની1દેદીપ્યમાન1વૃદ્ધિના1સામ્યતાને1કેબિનેટની1ટ્રીટી1મુક્યો1લઈએ1કરીએ.1કાર્યાંજલિનો1અદ્ભૂત1મડાગાંઠ1વર્ગે1એશિયા’ની1ઉત્તર-પૂર્વમાં1ખૂણેખૂણે1આહાર1પુરસ્કાર1ફીજી1અપાશે.1રાખતા1નિર્માણને1જોડાણોનુ1સુરક્ષાદળોને1જળવાયુના1પુરુષોની1જમીનને1વિદાયને1પ્રિન્સની1લાભાર્થીઓનો1મામલે1ભારતમાલા1દેખરેખની1યુનિવર્સિટીની1કરોડની134મું1ચૂકવવામાં1ટેક્સથી1બાહેંધરી1વાયરસના1પ્રસારનાં1કિમોથેરાપીને1પરિકલ્પનાનો1તજજ્ઞો1પરિસ્થિતિના1ઉભેલી1થનારી1વિચારવિમર્શમાં1કફ1સરહદી1લડતના1નિર્ધાર1સિલિન્ડરની1
He answered them To you it is given to know the mysteries of the Kingdom of Heaven but it is not given to them
ઈસુએ શિષ્યોને કહ્યું આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી
Therefore I tell you the Kingdom of God will be taken away from you and will be given to a nation bringing forth its fruit
એટલે જ હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે રાજ્યોમાં ફળ આવશે
For this ointment might have been sold for much and given to the poor
કારણ કે આ અત્તર ઘણા મૂલ્યે વેચી શકાત અને પૈસા ગરીબ લોકોને આપી શકાત
Jesus came to them and spoke to them saying All authority has been given to me in heaven and on earth
ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે
He said to them Take heed what you hear With whatever measure you measure it will be measured to you and more will be given to you who hear
તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે પણ દેવ તમને તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે
Advertisement - Remove
He sighed deeply in his spirit and said Why does this generation seek a sign Most certainly I tell you no sign will be given to this generation
ઈસુએ નિસાસો નાખ્યો તેણે કહ્યું તમે લોકો શા માટે સાબિતી નિશાની તરીકે માગો છો હું તમને સત્ય કહું છું તેના જેવી કોઈ નિશાની તમને આપવામાં આવશે નહિ
For when they will rise from the dead they neither marry nor are given in marriage but are like angels in heaven
જ્યારે લોકો મૂએલામાંથી ઊઠશે ત્યારે ત્યાં એકબીજા સાથે લગ્ન કરશે નહિ તેઓ આકાશમાંના દૂતો જેવા હશે
For this might have been sold for more than three hundred denarii and given to the poor They grumbled against her
તે અત્તરનું મૂલ્ય આખા વર્ષની કમાણી જેટલું છે તે વેચી શકાતું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત અને તેઓએ તે સ્ત્રીની કડક ટીકા કરી
Now he who betrayed him had given them a sign saying Whomever I will kiss that is he Seize him and lead him away safely
લોકોને કયો માણસ ઈસુ હતો તે બતાવવા કઈક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી યહૂદાએ કહ્યું જે માણસને હું ચૂમીશ તે ઈસુ છે તેને પકડો અને જ્યારે તમે તેને દૂર દોરી જાઓ ત્યારે તેની ચોકી કરો
Give and it will be given to you good measure pressed down shaken together and running over will be given to you For with the same measure you measure it will be measured back to you
બીજા લોકોને આપો એટલે તમને મળશે તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading