The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
merchandise of gold silver precious stones pearls fine linen purple silk scarlet all expensive wood every vessel of ivory every vessel made of most precious wood and of brass and iron and marble
તેઓ સોનું રૂપું કિંમતી રત્નો મોતીઓ સુંદર બારીક શણના કપડાં જાંબુડી કાપડ રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટહાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની પિતળની લોઢાની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ વેચતાં
saying Woe woe the great city she who was dressed in fine linen purple and scarlet and decked with gold and precious stones and pearls
તેઓ કહેશે કે અરેરે ભયંકર કેવું ભયંકર બારીક શણનાં જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત અને સોનાથી કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય
The armies which are in heaven followed him on white horses clothed in white pure fine linen
આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા
And cinnamon and odours and ointments and frankincense and wine and oil and fine flour and wheat and beasts and sheep and horses and chariots and slaves and souls of men
તે વેપારીઓ તજ તેજાનાં ધૂપદ્ધવ્યો અત્તર લોબાન દ્ધાક્ષારસ તેલ ઝીણો મેંદો ઘઉં તથા ઢોરઢાંકર ઘેટાં ઘોડા રથો ગુલામો તથા માણસોના પ્રાણ પણ તેઓ વેચતા તે વેપારી માણસો રડશે અને કહેશે કે
And saying Alas alas that great city that was clothed in fine linen and purple and scarlet and decked with gold and precious stones and pearls
તેઓ કહેશે કે અરેરે ભયંકર કેવું ભયંકર બારીક શણનાં જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત અને સોનાથી કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય
And the armies which were in heaven followed him upon white horses clothed in fine linen white and clean
આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા
Musk to step down as Tesla chairman pay $20mn fine as settlement with SEC
ટેસ્લાના ચેરમેન પદેથી રાજીનામુ આપશે સાથે સમાધાન પેટે $20 મિલિયન દંડ ચૂકવે છે
He will also have to pay a $20 million fine
તેને $20 મિલિયન દંડ પણ ચૂકવવો પડશે
He has also been charged with a Class B misdemeanour punishable by a day in jail and a $2000 fine
તેના પર ક્લાસ બી અપરાધનો આરોપ પણ લગાવાયો છે જેમાં એક દિવસ જેલની સજા અને $2000 દંડ છે
Calling him a distinguished air warrior and a fine human the Prime Minister extended his thoughts to his family and those mourning his unfortunate demise.
અર્જન સિંહને ભારતીય વાયુ દળના મહાન સેનાપતિ અને લડવૈયા તથા ઉત્કૃષ્ટ મનુષ્ય ગણાવી પ્રધાનમંત્રીએ તેમના અવસાન પર તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું અને દિલસોજી પાઠવી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…