The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said that the defence sector suffered because of the deals made by some, while agriculture suffered because there was no concrete policy beyond doles.
તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો દ્વારા થયેલા સોદાઓનો કારણે સંરક્ષણ ક્ષેત્રને નુકસાન ભોગવવું પડ્યું હતું, ત્યારે કૃષિ ક્ષેત્ર માટે લહાણી કરવા સિવાય નક્કર નીતિ ન હોવાથી ખેડૂતોને હંમેશા સરકાર પર મદાર રાખવો પડતો હતો.
It is your combined efforts that will add real value to our interaction and produce concrete successes.
તે આપનાં સહિયારા પ્રયાસો છે, જે આપણી ચર્ચાવિચારણા અને નક્કર સફળતા મારે ખરેખર મૂલ્યવાન સાબિત થશે.
The Sides positively evaluated the meeting of the High-Level Committee on Cooperation in High Technologies set up in November 2017 that identified concrete projects in areas of mutual interest for joint research and development.
બંને પક્ષોએ ઉચ્ચ ટેકનિકલમાં સહયોગ પર નવેમ્બર, 2017માં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકનું સકારાત્મક રીતે મૂલ્યાંકન કર્યું, જેને સંયુક્ત સંશોધન અને વિકાસ માટે પરસ્પર હિતનાં ક્ષેત્રમાં નક્કર યોજનાઓની ઓળખ કરી.
The menace of terrorism in our region is a concrete manifestation of this destructive emotion.
આપણા વિસ્તારમાં આતંકવાદ આ વિનાશકારક લાગણીનો નક્કર પુરાવો છે.
Both sides encouraged the stakeholders to broaden this cooperation, demonstrate concrete technological solutions, and strengthen links between “Digital India” and “Digital Single Market for Europe.”
આ તમામ ક્ષેત્રોમાં રસ ધરાવનારાઓ કે પછી તેની સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સને પ્રોત્સાહન આપીને સહકારને વ્યાપક ફલક પર લઈ જવા, નક્કર ટેક્નોલોજિકલ સોલ્યુશન્સ પૂરા પાડવા માટેના વિકલ્પો દર્શાવવા અને ડિજિટલ ઇન્ડિયન તથા ડિજિટલ સિંગલ માર્કેટ ફોર યુરોપ વચ્ચેના જોડાણને વધુ સઘન-સંગીન બનાવવા જરૂરી પ્રોત્સાહન આપવા બંને પક્ષો તૈયાર થયા હતા.
The Prime Minister laid emphasis on concrete outcomes out of the actionable points that have been finalised.
પ્રધાનમંત્રીએ નક્કર પરિણામો મળી શકે તેવી કામગીરી પર ભાર મૂક્યો હતો, જેને અંતિમ ઓપ અપાયો હતો.
Its success is a concrete result of our common efforts.
તેની સફળતા આપણા સામાન્ય પ્રયાસોનું નક્કર પરિણામ છે.
The Prime Minister urged all Secretaries of the Government of India, and all Chief Secretaries of States, to come up with concrete plans and objectives for transformative change, to be achieved by the 75th anniversary of independence in 2022.
પ્રધાનમંત્રીએ ભારત સરકારના તમામ સચિવો અને રાજ્યોના તમામ મુખ્ય સચિવોને વર્ષ 2022માં આઝાદીની 5મી વર્ષગાંઠ ઉજવવા નક્કર યોજનાઓ અને ઉદ્દેશો રજૂ કરવા વિનંતી કરી હતી.
The Prime Minister urged all Secretaries of the Government of India, and all Chief Secretaries of States, to come up with concrete plans and objectives for transformative change, to be achieved by the 75th anniversary of independence in 2022.
પ્રધાનમંત્રીએ ભારત સરકારના તમામ સચિવો અને રાજ્યોના તમામ મુખ્ય સચિવોને વર્ષ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવા નક્કર યોજનાઓ અને ઉદ્દેશો રજૂ કરવા વિનંતી કરી હતી.
Some concrete examples of our partnership include:
અમારી ભાગીદારીના કેટલાક નક્કર ઉદાહરણોમાં સામેલ છે:
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…