Advertisement - Remove

certainly - Example Sentences

સર્ટન્લી
Most certainly I tell you you shall by no means get out of there until you have paid the last penny
હું તને સત્ય કહું છું જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ
Which of the two did the will of his father They said to him The first Jesus said to them Most certainly I tell you that the tax collectors and the prostitutes are entering into the Kingdom of God before you
ઈસુએ પૂછયું કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ યહૂદિ નેતાએ કહ્યું પહેલા દીકરાએ ઈસુએ તેમને કહ્યું હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે
He said to him Most certainly I tell you hereafter you will see heaven opened and the angels of God ascending and descending on the Son of Man
ઈસુએ વધારામાં કહ્યું હું તને સત્ય કહું છું તમે બધા આકાશને ઊઘડેલું જોશો તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો
'Arraigning at the hospital certainly isn't the norm but it's not unheard of eitherWyoming Police Capt James Maguffee said
વ્યોમિંગ પોલીસ કેપ્ટન જેમ્સ મગફીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પૂછપરછ કરવી એ ચોક્કસપણે નિયમ નથી પણ તે માં સાંભળ્યું હોય તેવું પણ નથી
Jeannie Boyle director and chartered financial planner at EQ Investors certainly believes there has been a shift in expectation
ઇક્યુ ઇન્વેસ્ટર્સના ડિરેક્ટર અને ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ પ્લાનર જીની બોયલ ચોક્કસપણે માને છે કે અપેક્ષામાં ફેરફાર થયો છે
Advertisement - Remove
All the stops are certainly pulled out for that last sequence but as amiable and boisterous as it is there's quite a bit of kidsTV about the whole thing
આ છેલ્લી અનુક્રમણિકા માટે તમામ સ્ટોપ્સને ચોક્કસપણે ખેંચવામાં આવે છે પરંતુ તેટલું સંવેદનશીલ અને ઉત્સાહી હોવા છતાં આખી વસ્તુ બાળકોના ટીવી શોજેવો લાગે છે
We can certainly consider them if they are in the interest of our country.
જો તે આપણા દેશના હિતમાં હશે, તો ચોક્કસ અમે તેનો વિચાર કરીશું.
It is always a great pleasure to welcome home a special friend, which President Michel certainly is.
ખાસ મિત્રનું ઘરમાં સ્વાગત કરતાં ખૂબ આનંદ થાય છે, અને રાષ્ટ્રપતિ શ્રી માઈકલ નિશ્ચિતપણે એક ખાસ મિત્ર છે.
The Inter-State Council is certainly the most significant platform for strengthening Centre-State and Inter-State relations.
ચોક્કસપણે આંતર રાજ્ય પરિષદ, સેન્ટર-સ્ટેટ અને ઈન્ટર-સ્ટેટ રિલેશનને મજબૂત કરવાનું સૌથી મોટું મંચ છે.
We may, may not become masters or achievers in Yoga but we can certainly become practitioners of Yoga.
આપણે યોગના માસ્ટર (યોગમાં સૌથી સફળ વ્યક્તિ) બનીએ કે ન બનીએ, યોગમાં કોઈ મોટી સિદ્ધિ મેળવનાર બનીએ કે ન બનીએ, પરંતુ આપણે યોગના અભ્યાસુ તો બની જ શકીએ છીએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading