The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
We are steadily working towards a less cash economy and have launched a Unified Payment Interface App called BHIM.
અમે લેસ કેશ અર્થતંત્ર તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યાં છીએ અને ભીમ નામની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એપ પ્રસ્તુત કરી છે.
The cash to GDP ratio has come down to 9 per cent, from 12 per cent before demonetization.
વિમુદ્રીકરણ અગાઉ જીડીપીમાં રોકડ વ્યવહારોનો રેશિયો 12 ટકા હતો, જે સરકારનાં આ પગલાં પછી ઘટીને 9 ટકા થયો છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its ex-post facto approval for settlement of Legacy Food Cash Credit Accounts (upto crop season 2014-15) of Punjab Government for food procurement operations.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનાજની ખરીદીની કામગીરી માટે પંજાબ સરકારના લેગસી ફૂડ કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ (પાક સિઝન 2014-15 સુધી)ની પતાવટ માટે તેની કાર્યોત્તર મંજૂરી આપી હતી.
Settlement of outstanding Cash Credit Limits (CCL) account by availing term loan by the Punjab Government would entail savings in terms of interest payment.
પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી ટર્મ લોન દ્વારા બાકી નીકળતી કેશ ક્રેડિટ લિમિટ્સ (સીસીએલ) એકાઉન્ટની પતાવટ વ્યાજની ચુકવણીની દ્રષ્ટિએ બચત કરશે.
The Legacy Cash Credit Accounts (upto crop season 2014-15) for food procurement operations by the Punjab Government shall be settled as under:
પંજાબ સરકાર દ્વારા અનાજની ખરીદીની કામગીરી માટે લેગસી કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ (પાક સિઝન 2014-15 સુધી) નીચે મુજબ સેટલ કરવામાં આવશેઃ
The decision intends to ensure availability of resources with Cooperative Banks help farmers in easily accessing crop loans from Cooperative Banks to overcome the difficulties in view of the reduction in availability of cash for carrying out Rabi operations.
આ નિર્ણયનો આશય સહકારી બેંકોને સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે, જેણે ખેડૂતોને રવિ કામગીરી હાથ ધરવા રોકડ રકમની ઉપલબ્ધતામાં ઘટાડો થવાથી પડેલી મુશ્કેલીઓમાંથી બહાર આવવા સહકારી બેંકો પાસેથી સરળતાપૂર્વક પાક લોન મેળવવામાં મદદ કરી છે.
High circulation of cash also strengthens the hawala trade which is directly connected to black money and illegal trade in weapons.
રોકડનો વધુ ફેલાવો હવાલા ટ્રેડને પણ મજબૂત બનાવે છે, જે કાળા નાણાં અને શસ્ત્રોના ગેરકાયદેસર વેપાર સાથે સીધેસીધો જોડાયેલો છે.
Since such transactions account for sizeable percentage of transaction volume, it will help to move towards a less cash economy.
આ પ્રકારનાં વ્યવહારો નાણાકીય વ્યવહારોનાં વોલ્યુમમાં નોંધપાત્ર ટકાવારી ધરાવતા હોવાથી તે લેસ કેશ અર્થતંત્ર તરફ અગ્રેસર થવામાં મદદરૂપ થશે.
Lack of cash causes difficulty, but excess of cash is even more troublesome.
તમામ અર્થશાસ્ત્રીઓ એક વાતે સંમત છે કે રોકડ કે કેશ ઔપચારિક અર્થતંત્રમાં સામેલ ન હોય તો તે દેશના અર્થતંત્ર માટે આફતરૂપ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…