Advertisement - Remove

bidding - Example Sentences

Popularity:
Difficulty:
બિડિંગ
28. The Indian side invited Qatar to invest in India’s exploration & production sector by bidding for the exploration blocks in India under the new “Hydrocarbon Exploration and Licensing” Policy and “Discovered Small Fields” Policy.
28. ભારતીય પક્ષે ભારતીય શોધ તથા ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ કરવા માટે નવા હાઇડ્રોકાર્બન શોધ તથા લાયસન્સ નીતિ તથા શોધવામાં આવેલી નાની ફિલ્ડ નિતી અંતર્ગત ભારતની તેલ શોધ બ્લોકમાં બોલી લગાવીને કતરને રોકાણ કરવા માટે આમંત્રિત કર્યું હતું.
After the successful completion of tenth CGD Bidding Round more than four hundred districts of the country will be connected for providing piped gas supply.
દસમાં સીજીડી બિડિંગ રાઉન્ડની સફળતાપૂર્વક સમાપ્તિ થયા બાદ દેશના ચારસોથી વધુ જીલ્લાઓને ગેસનો પુરવઠો પૂરો પાડવા માટે પાઈપ વડે જોડવામાં આવશે.
Under the New Hydrocarbon Exploration and Licensing Policy’ the competitive bidding will be continuous and blocks will be awarded twice a year.
નવી હાઈડ્રોકાર્બન સંશોધન અને લાઇસન્સિંગ નીતિ અંતર્ગત સ્પર્ધાત્મક બોલી ચાલુ રહેશે અને દરેક વર્ષમાં બે વખત બ્લોક આપવામાં આવશે.
Based on the areas for which expression of interest has been expressed bidding will be conducted every 6 months.
જે ક્ષેત્રો માટે રસ પ્રકટ કરવામાં આવ્યો હોય, તેના માટે દર છ મહિને બોલી લગાવવામાં આવશે.
The sale would be through open competitive bidding to government agencies and the outstanding liabilities will be met from the sale proceeds.
આ વેચાણ સરકારી સંસ્થાઓને ખુલ્લી સ્પર્ધાત્મક બિડ મારફતે થશે અને બાકીની જવાબદારીઓ વેચાણની આવકમાંથી પૂરી કરવામાં આવશે.
Advertisement - Remove
However, the bidding process could not be carried forward due to receipt of only one application each against ‘Request for Qualifications’ (RFQs) for revival of Gorakhpur and Sindri units of FCIL.
જોકે એફસીઆઇએલના ગોરખપુર અને સિંદરી એકમોને પુનઃકાર્યરત કરવા દરેક ‘રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન્સ’ (આરએફક્યુ) સામે ફક્ત એક અરજી મળવાના કારણે બિડિંગ પ્રક્રિયા આગળ વધી શકી નહોતી.
(c) There shall be a provision for removing sourcing condition and to go for International Competitive Bidding in case of lack of adequate response in the bidding process under (b) above.
ક) ઉપર જણાવેલાં (બ) મુજબ બિડિંગ ની પ્રક્રિયામાં પર્યાપ્ત પ્રતિસાદ ન મળે તો સ્ત્રોત એકઠાં કરવાની શરત હટાવીને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ કરી શકાશે.
• Transmission projects to be developed through competitive bidding process to ensure faster completion at lower cost.
– પ્રતિસ્પર્ધાત્મક બોલી પ્રક્રિયાના માધ્યમથી પારેષણ પરિયોજનાઓ વિકસિત કરવામાં આવશે, જેથી તેમને ઓછી પડતર કિંમતે ઝડપથી સંપન્ન કરવામાં આવી શકે.
An Inter-Ministerial Committee under the Ministry of Coal with members from concerned Ministries will be responsible for identification of the areas, deciding about blocks to be put to bidding or awarding them to PSUs on nomination basis.
સંબંધિત મંત્રાલયોના સદસ્યોવાળા કોલસા મંત્રાલયને આધીન એક અંતર-મંત્રાલય સમિતિ વિસ્તારોની ઓળખ કરવા, બોલી માટે બ્લોકોની બાબતમાં નિર્ણય લેવા અથવા નામાંકન કે આધાર પર સાર્વજનિક ઉપક્રમોને તેમને આપવા માટે જવાબદાર હશે.
HLL will sublease the land to investors, through a transparent bidding process to investors desirous to set up manufacturing units for Medical equipment and devices.
એચએલએલ તબીબી ઉપકરણો અને સાધનસામગ્રી માટે ઉત્પાદન એકમો સ્થાપિત કરવા ઇચ્છતા રોકાણકારોને પારદર્શક બિડિંગ પ્રક્રિયા મારફતે જમીન પેટા-ભાડાપટ્ટે આપશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading