Advertisement - Remove

aeronautics - Example Sentences

Popularity:
Difficulty:
એરનૉટિક્સ
Promoting cooperation between Indian Space Research Organization (ISRO) and National Institute of Aeronautics and Space of the Republic of Indonesia (LAPAN) in monitoring earth’s environment from outer space and remote sensing of the earth.
બહારના વાતાવરણમાંથી પૃથ્વીના પર્યાવરણને અને પૃથ્વીના રીમોટ સેન્સીંગને નિયંત્રિત કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ એરોનોટિકસ એન્ડ સ્પેસ ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા (લાપાન) વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.
6.Seminar on Opportunities for Industry in Defence & Aerospace to sensitize participants about opportunities in defence and aeronautics in Gujarat, and to deliberate on a way forward for India and Gujarat to emerge as a manufacturing hub for defence and aeronautics.
ગુજરાતમાં સંરક્ષણ અને એરોનોટિક્સમાં રહેલી તકો વિશે સહભાગીઓને જાણકારી આપવા સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગમાં રહેલી તકો પર સેમિનાર તથા સંરક્ષણ અને એરોનોટિક્સ માટેનાં ઉત્પાદન કેન્દ્ર તરીકે ગુજરાત અને ભારત માટે ભવિષ્યનાં માર્ગ પર ચર્ચાવિચારણા.
Prime Minister also lauded Hindustan Aeronautics Limited (HAL) and Aeronautical Development Agency (ADA) on the induction of Tejas.
પ્રધાનમંત્રીએ તેજસને દાખલ કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એડીએ)ની પ્રશંસા કરી હતી.
This would also lead to setting up a Joint Working Group, drawing members from DOS/ISRO, and Indonesian National Institute of Aeronautics and Space (LAPAN), for the purpose of achieving the goals of this agreement.
એનાં પરિણામે આ સમજૂતીનાં લક્ષ્યાંકોને હાંસલ કરવાનાં ઉદ્દેશ સાથે એક સંયુક્ત કાર્યદળની રચના કરવામાં આવશે, જેમાં અંતરિક્ષ વિભાગ/ઇસરો, ઇન્ડોનેશિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ સ્પેસ (એલએપીએએન)નાં સભ્ય સામેલ હશે.
This cooperation currently pursued under agency level (ISRO- Indonesian National Institute of Aeronautics and Space -LAPAN) MoUs signed in 1997 and 2002.
હાલમાં આ સહયોગ 1997 અને 2002માં હસ્તાક્ષરિત એજન્સી સ્તર (ઇસરો-ઇન્ડોનેશિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ સ્પેસ) (એલએપીએન) સમજૂતીને આગળ વધારવામાં આવી છે.
Advertisement - Remove
This cooperation currently pursued under agency level (ISRO- Indonesian National Institute of Aeronautics and Space -LAPAN) MoUs signed in 1997 and 2002.
હાલમાં આ સહયોગ 1 અને 2002માં હસ્તાક્ષરિત એજન્સી સ્તર (ઇસરો-ઇન્ડોનેશિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોનોટિક્સ એન્ડ સ્પેસ) (એલએપીએન) સમજૂતીને આગળ વધારવામાં આવી છે.
We are using technology in an un-paralleled way from agriculture to aeronautics and from space missions to service delivery.
આપણે ખેતીથી માંડીને એરોનોટિક્સ સુધી અને સ્પેસ મિશનથી માંડીને સર્વિસ ડિલીવરીમાં ટેકનોલોજીનો અજોડ રીતે ઉપયોગ કરીએ છીએ.
The Prime Minister, Shri Narendra Modi, today unveiled a plaque for the foundation stone of a new helicopter manufacturing unit of Hindustan Aeronautics Limited in Tumkur district in Karnataka.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં ટુમકુર જિલ્લામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હેલિકોપ્ટર મેન્યુફેક્ચરીંગના નવા એકમના શિલારોપણ માટે તકતીનું અનાવરણ કર્યું હતું.
ISRO of Department of Space is actively pursuing civilian space cooperation with many US organisations including National Aeronautics and Space Administration (NASA), the National Oceanic and Atmospheric Administration (NOAA) and United States Geological Survey (USGS).
અવકાશ વિભાગ હેઠળનું એકમ ઈસરો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા), નેશનલ ઓશનિક એન્ડ એટ્મોસ્ફિરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) અને યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) સહિતના અનેક અમેરિકન સંસ્થાનો સાથે બિન-લશ્કરી અવકાશ ક્ષેત્રે સક્રિય સહયોગ ધરાવે છે.
Hindustan Aeronautics Limited (HAL) Bengaluru has isolation ward facility with three beds in Intensive Care Unit and 30 beds in wards.
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) બેંગલુરુ દ્વારા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં 3 પથારીઓ અને વૉર્ડમાં 30 પથારીઓ ધરાવતી આઇસોલેશન વૉર્ડ સુવિધા શરૂ કરાઇ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading