Advertisement - Remove

Honour - Example Sentences

આનર
For God commanded saying Honour thy father and mother and He that curseth father or mother let him die the death
દેવે તો કહ્યું હતું કે તું તારા પિતા તથા તારી માનું સન્માન કર અને દેવે એમ પણ કહ્યું હતું કે જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ
And honour not his father or his mother he shall be free Thus have ye made the commandment of God of none effect by your tradition
આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે
But Jesus said unto them A prophet is not without honour but in his own country and among his own kin and in his own house
ઈસુએ લોકોને કહ્યું બીજા લોકો પ્રબોધકને સન્માન આપે છે પણ તેના પોતાના ગામમાં તેના પોતાના લોકો સાથે અને પોતાના ઘરમાં પ્રબોધકને સન્માન મળતું નથી
Thou knowest the commandments Do not commit adultery Do not kill Do not steal Do not bear false witness Defraud not Honour thy father and mother
પણ હું તારા પ્રશ્નનો ઉત્તર આપીશ તું આજ્ઞાઓ જાણે છે તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ તારે ચોરી કરવી જોઈએ નહિ તારે તારા માબાપને માન આપવું જોઈએ
Thou knowest the commandments Do not commit adultery Do not kill Do not steal Do not bear false witness Honour thy father and thy mother
છતાં હું તારા પ્રશ્રનો ઉત્તર આપીશ તું દેવની આજ્ઞાઓ જાણે છે તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ તારે કશું ચોરવું જોઈએ નહિ તારે બીજા લોકોને ખાટી સાક્ષી આપવી જોઈએ નહિ તારે તારા માતા પિતાને માન આપવું જોઈએ
Advertisement - Remove
For Jesus himself testified that a prophet hath no honour in his own country
ઈસુએ અગાઉ કહ્યું હતું કે પ્રબોધકનું તેના પોતાના ગામમાં માન નથી હોતું
That all men should honour the Son even as they honour the Father He that honoureth not the Son honoureth not the Father which hath sent him
દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે
I receive not honour from men
મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી
Jesus answered If I honour myself my honour is nothing it is my Father that honoureth me of whom ye say that he is your God
ઈસુએ ઉત્તર આપ્યો જો હું મારી જાતને માન આપું તો પછી તે આદરની કોઈ કિંમત નથી જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે
Jesus answered If I honour myself my honour is nothing it is my Father that honoureth me of whom ye say that he is your God
ઈસુએ ઉત્તર આપ્યો જો હું મારી જાતને માન આપું તો પછી તે આદર ની કોઈ કિંમત નથી જે એક મારો આદર કરે છે તે મારો પિતા છે અને તમે દાવો કરો છો કે તે તમારો દેવ છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading