Advertisement - Remove

Fall - Example Sentences

Popularity:
ફૉલ / ફાલ
Now if their fall is the riches of the world and their loss the riches of the Gentiles how much more their fullness
જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે
Are not two sparrows sold for a farthing and one of them shall not fall on the ground without your Father
એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે
Now if the fall of them be the riches of the world and the diminishing of them the riches of the Gentiles how much more their fulness
જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે
Wherefore the rather brethren give diligence to make your calling and election sure for if ye do these things ye shall never fall
મારા ભાઇઓ અને બહેનો પ્રભુએ તમને તેડ્યાં છે અને તેના બનવા માટે તમને પસંદ કર્યા છે એવું દર્શાવવા વિશેષ પ્રયત્ન કરો કે જેથી સાબિત થાય કે ખરેખર તમે જ પ્રભુના પસંદ કરાયેલ અને તેડાયેલ લોકો છો જો તમે આ બધી બાબતો કરશો તો તમે કદી ઠોકર ખાશો નહિ
Due to the declining value of the Rupee and debilitating signals from global markets the share market has closed today with a fall
રૂપિયામાં કમજોર ી અને ગ્લોબલ બજારોમાંથી મળેલી કમજોર સંકેતોથી આજ શેયર બજાર ઘટાડા સાથે બંધ થયો છે
Advertisement - Remove
Fall River
રીવર નાઇલ
When we fall sick, we want to get well as soon as possible and as a result pop in just any antibiotic that we can lay our hands on.
બીમાર પડી ગયા હોઇએ તો મન થાય છે કે જલ્દીથી સાજા થઇ જઇએ અને તે માટે કોઈ પણ એન્ટિબાયોટિક લઇ શરીરમાં પધરાવી દઇએ છીએ.
But this fall in the collection of direct taxes is on expected lines and is temporary in nature due to the historic tax reforms undertaken and much higher refunds issued during the FY 2019-20.
પરંતુ પ્રત્યક્ષ કરવેરાની ઉઘરાણીમાં આ ઘટાડો અપેક્ષા અનુસાર છે અને હાથ ધરવામાં આવેલા ઐતિહાસિક કર સુધારાઓ અને નાણાકીય વર્ષ 201-20 દરમિયાન અપાયેલા ખૂબ જ ઊંચા રિફંડના કારણે કામચલાઉ પ્રકારનો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading