Advertisement - Remove

Each - Example Sentences

ઈચ
To one he gave five talents to another two to another one to each according to his own ability Then he went on his journey
તેણે એકને ચાંદીના સિક્કા ભરેલી પાંચ થેલીઓ આપી બીજાને બે અને ત્રીજા ને એક તેણે દરેકને તેમની શક્તિ અનુસાર આપી પ્રવાસ કરવા ચાલી નીકળ્યો
It is like a man traveling to another country having left his house and given authority to his servants and to each one his work and also commanded the doorkeeper to keep watch
એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે હમણા હું તમને કહું છું તે એ જ છે
Tongues like fire appeared and were distributed to them and one sat on each of them
અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી આ જીભો છૂટી પડીને પ્રત્યેક વ્યક્તિ પર ઊભી બેઠી
As any of the disciples had plenty each determined to send relief to the brothers who lived in Judea
વિશ્વાસીઓએ નિર્ણય કર્યો કે તેઓ બધા તેઓના ભાઈઓને તથા બહેનોને જે યહૂદિયામાં રહે છે તેઓને મદદ કરવા પ્રયત્ન કરશે પ્રત્યેક વિશ્વાસીએ પોતાના સાર્મથ્ય અનુસાર તેઓને મોકલવાની યોજના ઘડી
One man esteems one day as more important Another esteems every day alike Let each man be fully assured in his own mind
કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ
Advertisement - Remove
So then each one of us will give account of himself to God
આમ પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે
According to the grace of God which was given to me as a wise master builder I laid a foundation and another builds on it But let each man be careful how he builds on it
એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ
But because of sexual immoralities let each man have his own wife and let each woman have her own husband
પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ
But because of sexual immoralities let each man have his own wife and let each woman have her own husband
પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ
Yet I wish that all men were like me However each man has his own gift from God one of this kind and another of that kind
હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading