The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આ ઉપરાંત ભારતીય કંપનીઓ દ્વારા દેશનાં વ્યૂહાત્મક હિતોની યોજનાને ધ્યાનમાં રાખીને સીએફએસ પાસેથી ભારતને આ ક્ષમતા મળી છે, જેનાં આધારે રોજગારીનું સર્જન, ભારતમાં સામગ્રી અને મશીનરીની માંગ અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો સંભવ છે.
Also, by having projects of strategic interest to India executed by Indian entities, the CFS enables India to generate substantial backward linkage induced jobs, demand for material and machinery in India and also a lot of goodwill for India.
ભારત પેલેસ્ટાઇનનાં લોકોને સામગ્રી અને ટેકનિકલ સહાય પ્રદાન કરે છે.
India has been contributing material and technical assistance to the Palestinian people.
અમારા જહાજો રાહત સામગ્રી સાથે રવાના થઈ ગયા છે.
Our ships are being dispatched with relief material.
પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને એવી ખાતરી પણ આપી હતી કે અનાજ, દવા વગેરે સહિત રાહત સામગ્રી જરૂરિયાત પ્રમાણે પૂરી પાડવામાં આવશે.
He also assured the State Government that relief materials including foodgrains, medicines etc would be provided, as requested.
મેમોરિયલ માટે નિર્માણ સામગ્રી અને અન્ય ચીજવસ્તુઓને ભારતના ઘણાં વિસ્તારોમાંથી રામેશ્વર પહોંચાડવામાં આવી હતી.
The construction material and other accessories for the Memorial have been shipped to Rameswaram from many parts of India.
ગ્રીન ટેકનોલોજી અને બિનપરંપરાગત સામગ્રી એટલે કે ખરાબ પ્લાસ્ટિક જેવા કચરાનો ઉપયોગ ગ્રામીણ માર્ગો બનાવવામાં થઈ રહ્યો છે.
Green technologies, and non-conventional materials such as waste plastic and fly ash, are being used in rural road construction.
ગ્રીન ટેકનોલોજી અને બિનપરંપરાગત સામગ્રી એટલે કે ખરાબ પ્લાસ્ટિક જેવા કચરાનો ઉપયોગ ગ્રામીણ માર્ગો બનાવવામાં થઈ રહ્યો છે. આ જ રીતે રેલવે ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.
Green technologies, and non-conventional materials such as waste plastic and fly ash, are being used in rural road construction.
આ સહયોગ નિષ્ણાતો, સામગ્રી અને સૂચનાનું આદાન-પ્રદાન, અભ્યાસ, પ્રવાસ/તાલીમ કાર્યક્રમો પર તાલીમાર્થીઓ અને વિજ્ઞાનીઓનું આદાન-પ્રદાન, ઉચિત સંમેલનો અને કાર્યશાળાઓની સુવિધા અને પારસ્પરિક સંમતિ જેવા અન્ય ઉપાયો મારફતે સ્થાપિત કરવામાં આવશે.
Cooperation will also be effected through exchange of experts, materials and information, exchange of trainees and scientists on study visits/training programmes, facilitation of relevant conferences and workshops and any other means as may be mutually agreed upon.
પ્રધાનમંત્રી બેનિમારામાએ ચક્રવાત પછી તુરંત જ ભારત દ્વારા અપાયેલ એક મિલિયન અમેરિકન ડોલરની મદદ અને 45 ટનની રાહત સામગ્રી પહોંચાડવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
Prime Minister Bainimarama thanked the Prime Minister for the US$ 1 million assistance and 45 tonnes of relief material provided by India in the immediate aftermath of the cyclone.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…