The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેઓ મજબૂત, સાતત્યપૂર્ણ અને સંતુલિત વિકાસ હાંસલ કરવા માટે સાથે મળીને કામ કરવા તેમજ જીવન ધોરણ સુધારવા માટે માળખાકીય સુધારા અને વિશ્વાસ દૃઢ કરે તેવી નાણાંકીય નીતિઓનો અમલ કરવા બાબતે પણ સંમત થયા.
They agreed to continue working towards strong, sustainable and balanced growth, and agreed on the importance of structural reforms and pursuing credible fiscal policies in order to raise living standards.
મલેશિયામાં, શિક્ષણ મેળવવા માટે સાધનો ન ધરાવતાં મલેશિયાના ભારતીય બાળકોને નાણાંકીય સહાય પૂરી પાડવા 1954માં એક ભારતીય વિદ્યાર્થી ટ્રસ્ટ ફંડ સ્થાપામાં આવ્યું હતું.
“In Malaysia an India-students Trust Fund was set up in 1954 to give financial assistance to Malaysian-Indian children who lacked the means for education.
હાલમાં તે ફરિદાબાદ ખાતે એનસીઆર બાયોટેક સાયન્સ ક્લસ્ટરમાં કાર્યરત છે અને આ તબક્કે અધિનિયમમાં ક્યાંય નાણાંકીય સૂચિતાર્થો સામેલ નથી.
It is currently operational at the NCR Biotech Science Cluster, Faridabad and the enactment does not involve any financial implications at this stage.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે નાણાંકીય સમાવેશીકરણની ઝુંબેશના ભાગરૂપે 21 કરોડ નવાં બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે.
He said 21 crore new bank accounts have been opened, as part of the financial inclusion drive.
અમે છેલ્લાં બે નાણાંકીય વર્ષોમાં મહાત્વાકાંક્ષી નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ કર્યાં છે.
We have met ambitious fiscal targets in each of the previous two fiscal years.
આ યોજના હેઠળ, તબક્કાવાર રીતે, રાજ્ય સરકારોએ વિતરણ કંપનીઓના નુકસાનો ઉઠાવવાના રહેશે અને એની નાણાંકીય ખાધનાં લક્ષ્યાંકો સામે ગણતરીમાં મૂકવાનાં રહેશે.
Under this scheme, in a phased manner, State Governments will have to take over losses of distribution companies and count them against their fiscal deficit targets.
શૈક્ષણિક, વહીવટી અને નાણાંકીય બાબતોમાં એમને સંપૂર્ણ સ્વાયત્તતા અપાશે.
They will have complete autonomy on academic, administrative and financial matters.
ભારતમાં, સરકાર અને મધ્યસ્થ બેન્ક નાણાંકીય અને બેન્કિંગ ક્ષેત્રને વધુ મજબૂત કરવાં પગલાં લઈ રહ્યાં છે.
In India, Government and the Central Bank, are taking steps to further strengthen the financial and banking sector.
• સ્વચ્છ ઉર્જાની ઉપલબ્ધિ અને સંક્રમણ વધે તે માટે નાણાંકીય ટેકો અને ટેકનોલોજી હસ્તાંતરણ વધારવાં.
• Increase financial support and technology transfer to increase access and transition to clean energy.
ઊંચી નાણાંકીય ખાધ, ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિ અને મોટી સંખ્યામાં અટકી પડેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો અને સતત ફુગાવો તેમાં સામેલ હતા.
A high fiscal deficit, a high current account deficit, a large number of stalled infrastructure projects and persistent inflation were among them.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…