The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેમણે જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા એક્શન એજન્ડા 2020 સુધીમાં એનઆરઆઈ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
He said that NRIs have an important position in the Action Agenda till 2020, drafted by the NITI Aayog.
સંયુક્ત રાષ્ટ્રના 2030 એજન્ડા અને તેના 17 સ્થાયી વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)નો સ્વીકાર કર્યા પછી બે વર્ષથી લક્ષ્યાંકો હાંસલ કરવા સહિયારી કામગીરી કરવાની જરૂરિયાતમાં વધારો થયો છે.
Two years since the adoption of UN’s 2030 Agenda and its 17 Sustainable Development Goals, the imperative of collaborative action to achieve the goals is even stronger.
જો આપણે બ્રિક્સ તરીકે આ ક્ષેત્રોમાં એજન્ડા નિર્ધારિત કરી શકીએ, તો દુનિયા આને સોનેરી દાયકા તરીકે ઓળખશે.
If we as BRICS can set the agenda in these areas, the world will call this its Golden Decade.
1- આર્થિક અને વેપાર ક્ષેત્રે સહકાર સ્થાપિત કરવા પર બ્રિક્સ એક્શન એજન્ડા
1- BRICS Action Agenda on Economic and Trade Cooperation
આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદને લડત આપવાના મુદ્દે તથા સંપર્ક, વાણિજય, કસ્ટમ્સ, કાનૂન, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે સહયોગ, પર્યાવરણ સુરક્ષા અને કુદરતી આપત્તીનુ જોખમ ઘટાડવા તેમજ લોકોથી લોકો વચ્ચેના સંબંધો જેવી બાબતોમાં સહયોગ માટે એસસીઓનો સમૃદ્ધ એજન્ડા છે.
The SCO has a rich agenda for cooperation, ranging from fighting terrorism, separatism and extremism to promoting cooperation in connectivity, commerce, customs, law, health and agriculture; protecting the environment and mitigating disaster risk; and fostering people-to-people relations.
ભારતે મંત્રીસ્તરીય જાહેરનામાંના ડ્રાફ્ટને ટેકો આપ્યો નહી કારણ કે તેમાં બહુપક્ષવાદ, દોહા વિકાસ એજન્ડા અને વિકાસશીલ દેશોની વિશેષ અને લાક્ષણિક સગવડોને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી અથવા યોગ્ય રીતે તેમનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
India did not support the draft Ministerial Declaration as it excluded or failed to adequately cover important issues such as multilateralism, the Doha Development Agenda and special and differential treatment of developing countries.
ગયા વર્ષના આપણા એજન્ડા 2020 અને 13માં શિખર સમ્મેલનમાં લેવામાં આવેલા નિર્ણયોને કાર્યરત કરવાની અમે આજે સમીક્ષા કરી છે.
Today, we have reviewed the progress in implementation of the decisions taken at our last Summit, and the Agenda 2020 announced last year.
અમે સંમત થયા હતા કે આપણા સાથસહકારનો એજન્ડા હેતુલક્ષી કાર્ય પર કેન્દ્રીત રહેશે.
We agreed that the agenda of our cooperation has to remain focused on purposeful action.
એજન્ડા 2030, પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટ અને અદિસ અબાબ એક્શન એજન્ડા ઑન ફાયનાન્સિંગ ફોર ડેવલપમેન્ટ સાથે આપણા જોડાણ હેતુપૂર્વકના અને ફળદાયી રહ્યા છે.
Our association with Agenda 2030, the Paris Climate Agreement, and the Addis Ababa Action Agenda on Financing for Development has been purposeful and productive.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…