Advertisement - Remove

gratitude - Meaning in Gujarati

Popularity:
Difficulty:
IPA: grætətudGujarati: ગ્રૈટટૂડ / ગ્રૈટિટૂડ

gratitude - Meaning in Gujarati

Advertisement - Remove

gratitude Word Forms & Inflections

gratitudes (noun plural)

Definitions and Meaning of gratitude in English

gratitude noun

  1. a feeling of thankfulness and appreciation

    અહેશાન, અહેશાનમંદ, આભાર, આભારી, ઇમાનદાર, કૃતજ્ઞ, કૃતજ્ઞતા, કૃતજ્ઞપણું, નિમકહલાલ, પ્રામાણિક, વફાદાર, શુક્રગુજારી, સંનિષ્ઠ

    Example

    • "he was overwhelmed with gratitude for their help"

Antonyms of gratitude

ingratitude, ungratefulness

Description

Gratitude, thankfulness, or gratefulness is a feeling of appreciation by a recipient of another's kindness. This kindness can be gifts, help, favors, or another form of generosity to another person.

કૃતજ્ઞતા, આભારવશતા, અથવા પ્રશંસા એ વ્યક્તિએ જે લાભ મેળવ્યા છે અથવા મેળવવાની છે તેના માટેની સ્વીકારદર્શક એવી હકારાત્મક ભાવના અથવા અભિગમ છે. કૅલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક ડેવિસ, રોબર્ટ ડેવિસ અનુસાર, કૃતજ્ઞતા ધરવા માટે ત્રણ બાબતો આવશ્યક છેઃ એક કૃતજ્ઞ વ્યક્તિએ એ રીતે વ્યવહાર કરવો જરૂરી છે જે 1) તેના માટે ખર્ચાળ/ અઘરો હોય, 2) મેળવનાર માટે મૂલ્યવાન હોય, અને 3) ઈરાદાપૂર્વક બદલામાં આપવામાં આવ્યો હોય. ગ્રેટિટ્યૂડ (કૃતજ્ઞતા) શબ્દની વ્યુત્પત્તિ લેટિન શબ્દ ગ્રેટિયા પરથી થઈ છે, જે ગ્રેસ (કૃપા), ગ્રેટફુલનેસ (આભારવશતા), અને ગ્રેશિયસનેસ (કૃપાળુતા) સાથે સંકળાયેલો છે. આ લેટિન મૂળ "દયાળુપણું, ઉદારતા, અને ભેટ આપવાનું અને મેળવવાનું સૌંદર્ય"ના ખ્યાલો તરફ અંગુલિનિર્દેશ કરે છે ઐતિહાસિક રીતે, કૃતજ્ઞતાનો અનુભવ એ અનેક વિશ્વ ધર્મોનું કેન્દ્ર રહ્યો છે, અને એડમ સ્મિથ જેવા નૈતિક ફિલસૂફોએ તેના પર વિસ્તૃત વિચાર કર્યો છે. અલબત્ત, મનોવિજ્ઞાનમાં કૃતજ્ઞતા પરનો વ્યવસ્થિત અભ્યાસ હજી 2000ના વર્ષથી શરૂ થયો છે, આમ બનવાનું સંભવતઃ કારણ એ પરંપરાગત રીતે મનોવિજ્ઞાન હંમેશાં હકારાત્મક ભાવનાઓ કરતાં હતાશાને સમજવા પર જ વધુ કેન્દ્રિત રહ્યું હતું તે હોઈ શકે. જો કે, હકારાત્મક મનોવિજ્ઞાન અભિયાનના પગલે, કૃતજ્ઞતા મનોવૈજ્ઞાનિક સંશોધનની મુખ્યધારાના કેન્દ્રબિંદું સમાન બની ગઈ છે. મનોવિજ્ઞાનમાં, કૃતજ્ઞતા પરનો અભ્યાસ કૃતજ્ઞતાની ભાવનાનો અલ્પકાલીન અનુભવ, લોકો કેટલી વખતે, કેટલા અંતરાલે કૃતજ્ઞતા અનુભવે છે તે અંગેના વૈયક્તિક તફાવતો, અને આ બંને પાસાં વચ્ચેનો સંબંધ સમજવા પર કેન્દ્રિત છે.

Also see "Gratitude" on Wikipedia

More matches for gratitude

noun 

gratitude madeમાન્યો આભાર
gratitude belongsકૃતજ્ઞતા છે
gratitude evincedઆભારની લાગણી
gratitude listકૃતજ્ઞ યાદી
gratitude shownકૃતજ્ઞતા દર્શાવી
gratitude promptedકૃતજ્ઞતાને કારણે

What is gratitude meaning in Gujarati?

The word or phrase gratitude refers to a feeling of thankfulness and appreciation. See gratitude meaning in Gujarati, gratitude definition, translation and meaning of gratitude in Gujarati. Also learn gratitude opposite words, gratitude antonyms. Learn and practice the pronunciation of gratitude. Find the answer of what is the meaning of gratitude in Gujarati.

Other languages: gratitude meaning in Hindi

Tags for the entry "gratitude"

What is gratitude meaning in Gujarati, gratitude translation in Gujarati, gratitude definition, pronunciations and examples of gratitude in Gujarati.

Advertisement - Remove

SHABDKOSH Apps

Download SHABDKOSH Apps for Android and iOS
SHABDKOSH Logo Shabdkosh  Premium

Ad-free experience & much more

Confusing words in English

Words in English language are not as easy as they look. There are some that just confuse us and makes it difficult to have a conversation. Look at the… Read more »

30 most commonly used idioms

Understanding English idioms might me tricky. But here is a list of commonly used idioms to help you understand their meanings as well as use them… Read more »

Parts of speech

Learning parts of speech helps you to form better sentences and improves overall language learning. Read the article and try to make changes in your… Read more »
Advertisement - Remove

Our Apps are nice too!

Dictionary. Translation. Vocabulary.
Games. Quotes. Forums. Lists. And more...

Vocabulary & Quizzes

Try our vocabulary lists and quizzes.