Advertisement - Remove

રીંગણ (ringana) - Meaning in English

Popularity:
rīṅgaṇareengana

રીંગણ - Meaning in English

Advertisement - Remove

Definitions and Meaning of રીંગણ in Gujarati

રીંગણ noun

  1. egg-shaped vegetable having a shiny skin typically dark purple but occasionally white or yellow

    Synonyms

    ભંટિકા, રીંગણું, વંતાક, વાગી, વૃંતાક, વેંગણ, વ્યંતાક

    aubergine, eggplant, mad apple

    • hairy upright herb native to sou...

      Synonyms

      રીંગણાં, રીંગણી, વંતાક્રડી, શાકશ્રેષ્ઠા, સિંહી, હિંગુલિકા, હિંડરી

      Solanum melongena, ...

      Description

      રીંગણ નો ઉપયોગ શાક તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. કેટલાક લોકો રીંગણને શાકનો રાજા કહે છે. સાહિત્યમાં બાળ વાર્તાઓમાં ખાસ કરીને રીંગણને રાજા ગણવામાં આવે છે, અને તેને માટેનું કારણ છે, તેનું ડીંટું, કે જે કંઇક અંશે ગ્રીક મુગટ જેવા આકારનું હોય છે. રીંગણમાં કાંટાવાળી અને કાંટા વિનાની એમ બે જાતો થાય છે. કાંટાવાળાં રીંગણનાં ડીંટાં ઉપર કાંટા હોય છે. રીંગણનો છોડ સામાન્યતઃ ૪૦ થી ૧૫૦ સે.મિ. ઊંચો અને ૧૦ થી ૨૦ સે.મિ. વાળા પાંદડાથી ઘેરાયેલો જોવા મળે છે. રીંગણના છોડ ઉપર ના જેવાં ઘાટા વાદળી રંગના ફૂલ આવે છે. છોડ પર ફૂલ અને ફળ વર્ષમાં ઘણી વાર આવે છે. રીંગણની અંદર ઘણા બીજ જોવા મળે છે જે સ્વાદમાં કડવા હોય છે.

      Eggplant, aubergine, brinjal, or baigan is a plant species in the nightshade family Solanaceae. Solanum melongena is grown worldwide for its edible fruit.

      Also see "રીંગણ" on Wikipedia

      More matches for રીંગણ

      noun 

      રીંગણીaubergine
      રીંગણુંaubergine
      રીંગણીbrinjal
      રીંગણીSolanum melongena
      રીંગણીeggplant bush
      રીંગણીgarden egg
      રીંગણીmad apple

      What is રીંગણ meaning in English?

      The word or phrase રીંગણ refers to egg-shaped vegetable having a shiny skin typically dark purple but occasionally white or yellow, or hairy upright herb native to southeastern Asia but widely cultivated for its large glossy edible fruit commonly used as a vegetable. See રીંગણ meaning in English, રીંગણ definition, translation and meaning of રીંગણ in English. Learn and practice the pronunciation of રીંગણ. Find the answer of what is the meaning of રીંગણ in English.

      Tags for the entry "રીંગણ"

      What is રીંગણ meaning in English, રીંગણ translation in English, રીંગણ definition, pronunciations and examples of રીંગણ in English.

      Advertisement - Remove

      SHABDKOSH Apps

      Download SHABDKOSH Apps for Android and iOS
      SHABDKOSH Logo Shabdkosh  Premium

      Ad-free experience & much more

      Active Voice and Passive Voice

      This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better. Read more »

      Difference between Voice and Speech in Grammar

      English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve… Read more »

      Shakespearean phrases that are used even today

      Learn these phrases and use them in your writings and while storytelling! Read more »
      Advertisement - Remove