સીદી (sidi) - Meaning in English
સીદી - Meaning in English
noun
- Negro(masc)
Description
સીદી અથવા શીદી ભારતીય ઉપમહાદ્વિપમાં વસતો એક માનવ સમુદાય છે, જેમનુ મુળ વતન આફ્રિકા છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્ર પ્રદેશ તથા પાકિસ્તાનનાં મકરાણ અને કરાંચી તેઓની વસ્તીનાં મુખ્ય કેન્દ્ર છે. તેઓની વસ્તી અંદાજે ૫૫,૦૦૦ આસપાસ હોવાનો અંદાજ છે. ગુજરાતમાં મુખ્યત્વે જુનાગઢ જિલ્લાનાં તાલાલા વિસ્તારમાં તેઓની ઘણી વસતી છે. તેઓ ’હબસી’ તરીકે પણ ઓળખાવાય છે અને તેઓને અનુસુચિત જનજાતી (ST)નો દરજ્જો મળેલો છે. ધાર્મિક દૃષ્ટીએ સીદીઓ મુખ્યત્વે મુસ્લિમ ધર્મની સુફી પરંપરાનું પાલન કરે છે. જો કે કેટલાંક હિન્દુ અને રોમન કેથૉલિક ખ્રિસ્તી પરંપરામાં પણ માન્યતા ધરાવે છે.
The Siddi, also known as the Sheedi, Sidi, or Siddhi, are an ethnic minority group inhabiting Pakistan and India. They are primarily descended from the Bantu peoples of the Zanj coast in Southeast Africa, most of whom came to the Indian subcontinent through the Arab Slave Trade. Others arrived as merchants, sailors, indentured servants, and mercenaries.
Also see "સીદી" on WikipediaWhat is સીદી meaning in English?
The word or phrase સીદી refers to . See સીદી meaning in English, સીદી definition, translation and meaning of સીદી in English. Learn and practice the pronunciation of સીદી. Find the answer of what is the meaning of સીદી in English.
Tags for the entry "સીદી"
What is સીદી meaning in English, સીદી translation in English, સીદી definition, pronunciations and examples of સીદી in English.